________________
ત્યાંથી જોઈ લેવા એમ જણાવેલ છે. આ પ્રતિક્રમણત્રમાં તે જેટલી વખત વિધિમાં લોગસ્સ આદિ સૂત્રે આવે છે તે તેટલી વખત આપેલ છે. જેથી પ્રતિક્રમણની વિધિ નહિં જાણનારને આ વિશેષ ઉપયોગી છે. વળી હાલમાં બાળકને વાર્તાને વિષય વિશેષ પ્રિય હોય છે જેથી કથા વિભાગ પણ આપેલ છે. - આ પ્રતિક્રમણુસૂત્રના કાર્યમાં પ્રાતઃસ્મરણીય સ્વત્ર આગમ દ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન પં. શ્રીચંદ્રસાગર ગણીના શિષ્ય પંન્યાસજી શ્રીદે સાગરણુએ મદદ કરી તેમજ પ્રેસના માલિકે પણ યથાશક્તિ ધ્યાન આપી તૈયાર કરેલ છે. છતાં પ્રેસ દેશને અંગે ખામીઓ રહી હોય તે સુજ્ઞ જનેજણાવશે જેથી બીજી આવૃત્તિમાં સુધારી શકાય,
મોતીચંદ મગનભાઈ ચેક્સી.
મેનેજીંગ ટ્રસ્ટી. કે. લા–સુરત,
'
'
'
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org