________________
યતકિ ચિત્ વક્તવ્ય,
સાર્મિક બંધુઓ તથા મ્હે !
આ બે પ્રતિક્રમણુસૂત્ર છાપી પ્રસિદ્ધ કરવાને સંસ્થાના હેતુ ખાસ હાલમાં પ્રેસનું છપાઇ કામ, કાલ વિગેરેની સખત મેઘવારીને ત્રુ પાડશાલા તથા અભ્યાસ કરનારાઓને મુશ્કેલી પડતી, જેથી અમેએ શેઠ દેવ લાલભાઇ જૈન પુસ્તકોદ્ધાર કુંડ તરફથી પ્રસિદ્ધ કરેલ છે.
આ પ્રતિક્રમણુસૂત્રમાં ત્રણ વિભાગ આપવામાં આવ્યા છે. ( 1 ) પ્રથમ વિભાગ તરીકે બે પ્રતિક્રમણ સૂત્ર અને સાથે અક્ષરસહ વિધિ. ( ૨ ) ભાગ ખાનમાં-ચૈત્યવંદના, સ્તવન, સઝાયા, થાયો, નવસ્મરણ આદિ પ્રાતઃકાળમાં સ્મરણ કરવા લાયક પદ્ય લખાણ આપેલ છે. ( ૩ ) ભાગમાં સભ્યત્વત્રતની કથા, શ્રાવકના બાર વ્રત ઉપરની તથા રાત્રિભોજન ઉપરની કથાએ, બારમા તીર્થંકર પ્રભુશ્રી વાસુપૂજ્યસ્વામીએ દ્વારિકા નગરીમાં પોતાની અમૃતમય ગીરામાં દેશના આપી છે. અને શ્રી વદ્ધમાનસૂરીએ પાંચ હમ્બર શ્લોકના પ્રમાણવાળું મહાકાવ્ય વાસુપૂજ્ય ચિરત્ર બનાવેલ છે. તેમાંથી આ કથાએ ઉદ્ધરીને આપેલ છે, અને ૨૪ તી ́કર પ્રભુને ફુંકે વૃત્તાંત આપી ત્રીત ભાગની સમાપ્તી કરી છે.
આ પ્રતિક્રમણત્રમાં પ્રથમ પ્રતિક્રમણના સામાન્ય હેતુ આપી આખા પ્રતિક્રમણુસૂત્રનો સાર બતાવ્યું છે. જે વાંચવાથી પ્રતિક્રમણમાં કહેવામાં આવતા સૂત્રે શા કારણથી બેલાય છે વિગેરે સમજ આપી છે. વળી અદ્યાપિ પર્યંત એ પ્રતિક્રમણુસૂત્ર અનેક ભાગ્યશાલીઓએ પ્રસિદ્ધ કરેલ છે. પરંતુ કોઈપણ પ્રતિક્રમણ ત્રમાં અક્ષરસહ વિધિ સહિત જોવામાં આવતુ નહિ. “ વાંદા ” વિગેરે વિષય પુનઃ આવે ત્યારે ના આંક આપી
r
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org