________________
સિ-કેશવાની ક્યા--૧૩ કચ તે પુરુષને તારૂ રાજ્ય આપીને તું તારા મને રથ પૂર્ણ કરજે.' પછી જાગ્રત થતાં પ્રભાત કૃત્યથી પરવારીને હું અહીં આવ્યું, અને આકૃતિથી સત્કલને ઓળખાવનાર એવા આ નજીક બેઠેલા પુરૂષને મેં જોયે. ” પછી જ્ઞાની ગુરુએ પુણ્યાત્મા કેશવને રાત્રિભેજનન ત્યાગના નિશ્ચયરૂપ આમેદ( સુગંધ)થી સુંદર એ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું. ત્યારે રાજાએ પૂછયું મને એની જાણ કોણે કરી?” એટલે ગુરુ બેલ્યા–એના સત્કર્મથી સંતુષ્ટ થયેલ વહિ નામના દેવે તેને જણાવ્યું છે.?”
એ પ્રમાણે સાંભળી, ગુરુને નમસ્કાર કરી અધિક સત્ત્વશાળી અને પ્રસન્ન થએલ રાજાએ કેશવ સહિત નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં મેટા ઉત્સવપૂર્વક રાજાએ કેશવને પિતાના રાજ્ય પર બેસાર્યો અને પિતે સૂર ગુરુની પાસે તે જ વખતે દીક્ષા લીધી. પછી વિવેકી કેશવ પ્રધાને સહિત દવાઓથી શણગારેલા નગરના ચિત્યમાં દેવવંદન કરવા ગયે. ત્યારબાદ અસાધારણ મંગલ કાર્યો કરનાર તથા શુદ્ધ બુદ્ધિવાળા કેશવે સ્થિત જનને દાન આપીને પિતાના મહેલમાં પારણું કર્યું. હવે પિતાના પ્રતાપથી જેણે સીમાડાના રાજાઓને તાબે કર્યો છે અને જેની ન્યાયનિપુણતાથી મંત્રીઓ સંતુષ્ટ થયા છે એ કેશવ પ્રજાનું પાલને કરતાં રાજ્ય ચલાવવા લાગે.
એક દિવસે કેશવ રાજાને પિતાને મળવાની ઉત્કંઠા થતાં તે ગવાક્ષ પર બેઠે. એવામાં જમીન પર માર્ગે ચાલતા અને થાકી ગયેલ પિતાના પિતા યશોધનને તેણે જે. એટલે
નોકરચાકરે જેની પાછળ દેડી રહ્યા છે એવા રાજાએ તરત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org