________________
હંસ-કેશવની કથા.૧૩
'
"
આવ્યા. પછી
'
હે
''
પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. અને હું ધીમન્ ! તું યવત રહે ' એવી આકાશમાં વાણી થઈ. એવામાં કાઇક તેજસ્વી દેવને પાત્તાની સન્મુખ તેણે જોયે પણ યક્ષ, યક્ષમ દિર કે યક્ષના ભક્તો કોઈ પણ તે વનમાં જોવામાં ન હાસ્યકિરણરૂપ કુસુમ શ્રેણીના શૃંગારની સુગ ધપૂર્વક મુખલક્ષ્મીથી પ્રીતિ બતાવતા તે દેવ બોલ્યા— પુણ્ય ત જનામાં રત્ન સમાન અને નિર્દોંષ ગુણ યુક્ત એવા એક તુ જ છે. તારા જેવાના જન્મથી જ આ વસુધરા રત્નગર્ભા થઈ હવે સત્ત્વના સમૂહથી જેનું અતર શ્રમ (થાક) રહિત છે એવા હે ભદ્ર! હું જે કહું છું તે સાંભળ:—“ શ્વેતાની સભામાં તે ઇંદ્ર તારી પ્રગટ રીતે પ્રશસા કરી કે અહે ! જેનુ તામણ્ય તાજી છે, જે પુણ્યવાન્ અને સુખમાં ઉછરેલા છે તેવા યાગન વિણકને પુત્ર અને મનુષ્યમાં ઉત્તમ એવા કેશવ ક્રેટ કલેશ-દુ:ખ પડે અને દેવે ચલાયમાન કરવા આવે તે પણ પત સમાન અચલ મન રાખીને રાત્રિભોજનના ત્યાગથી તે કદી ચલાયમાન થાય તેવા નથી. ' તે વખતે કાનને તપેલા સીસા સમાન એ વચન સાંભળતાં સ્વભાવથી જ, ભવથી માંડીને સુખને ઉચિત દેવપણામાં અન્યની પ્રશંસાથી દુ:ખિત થયેલ, મ અલયુક્ત એવા વિત્ત નામે હું મહિઁક દેવ તારી પરીક્ષા કરવાને અહીં આવેલ છું. ત્રણ લેાકને ચલાયમાન કરવાની જબરજસ્ત શકિતને ધારણ કરનાર એવા હું તને નિયમથી એક રેશમ માત્ર પણ ચલાવી ન શકય, તે તારા જેવા વીર્ પુરુષ કાણુ છે ? અગ્નિથી તમ થયા છતાં સુવર્ણ જેમ વધારે તેજસ્વી થાય તેમ હું બ્રાત ! તુ મૂલ અને ઉત્તર ગુણામાં
+
Jain Education International
For Private & Personal Use Only www.jainelibrary.org
23