________________
અતિથિસંવિભાગ વ્રત ઉ
ભેગમાં લુબ્ધ થયા એવામાં હું આ કૂવામાં પડી, કારણ કે શીલખંડન કરતાં સ્ત્રીઓને મરવું સારું. કૃતાંત (યમ) ના મુખ સમાન આ કૂવામાં પડ્યા છતાં હે પ્રિય ! તમારૂં મુખ જેવાના ભેગાવલિ કમને લીધે જીવતી રહી છું. હવે તમે આ કૂવામાં શી રીતે પડ્યા? અને વિરોધથી તે દ્વેષી પ્રધાને શું કર્યું? તે કહો,” ત્યારે જિનદાસે કહ્યું: “મંત્રી જ્યારે મારવાને તૈયાર થયે, એટલે રાત્રે એકલે હું નેકરના વિષે ઘરની બહાર નીકળી ગયે; અને નિરંતર ચાલતાં આ જંગલમાં આવ્યું. અહીં તૃષાતુર થતાં આ કૂવામાં પાણી જેવા આવતાં પગ લથડવાથી પડી ગયે.” તે વખતે મિત્રની દૃષ્ટતા ન પ્રકાશતા તેના અપૂર્વ સત્વથી નિર્જળ કૂવામાં પણ સરવાણીએથી નાભી સુધી પાણી આવી ગયું. એટલે સ્વેદ, ખેદ અને તૃષ્ણાથી આકુળ થયેલા તે બંને ક્ષીર જેવા નીરથી પરમ પ્રીતિ પામ્યા. એવામાં કેઈએ પાણી કાઢવાને દેરડીઓ બાંધીને તે કૂપમાં પુણ્યકુંભ સમાન કુંભ (ઘડે) નાખ્યા. ત્યારે અંદર કુંભને પકડી રાખવાથી ખબર પડતાં તે બુદ્ધિમાને કેને એકઠા કરીને મૃત્યુના મુખમાંથી જેમ તેમ કૂવામાંથી તે બંનેને બહાર ખેંચી કાઢ્યા. જેવા તે બહાર નીકળ્યા તેવામાં આગળ મેટો સાથે ઊભે હતા, એટલે—કૂપમાંથી જોડલું નીકળ્યું ? એમ તેણે કે લાહલ કરી મૂ યે. તેના શબ્દથી કૌતુક પામેલ સાર્થવાહ પણ તરત ત્યાં આવ્યું અને પતિ સહિત પિતાની પુત્રીને જોતાં તે મનમાં આશ્ચર્ય પામ્યા. જિનદાસ પણ તે ધન સાર્થવાહને જોઈને આ મારા સસરા છે” એમ જાણી
આશ્ચર્ય પામી ન રનવતી પણ બહુ પ્રીતથી પિતાને પગે Jain Education International For Private & Personal use only www.jainelibrary.org