________________
પિષધ વ્રત ઉ. ૧૧. પિષધવત પરમિત્રાનંદ મંત્રીની કથા.
હવે કુવ્યાપાર, સ્નાનાદિને ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન અને તપ એ પિષધવ્રત નામે ત્રીજુ શિક્ષાત્રત છે. વળી તે પિષધવ્રતને શુદ્ધ દીક્ષિત મુનિના ચારિત્રની પેઠે અહોરાત્ર કે સમસ્તરાત્રિ પર્યત જિતેંદ્રિય ભવ્ય આચરે છે. સંસારરૂપી સર્પના મદને નાશ કરવામાં પિષ માસ સરખું પૈષધવ્રત મિત્રાનંદ મંત્રીની જેમ આપત્તિના તાપને નાશ કરે છે. તે દષ્ટાંત આ પ્રમાણે છે –
ધર્મથી નિર્મલ, અત્યંત અર્થ (ધન) થી શેભાયમાન તથા કામદેવને ચપલતા સમાન મનહર એવું પુષ્પપુર નામે નગર છે. ત્યાં શત્રુ રાજાઓને યુદ્ધના સુધાસત્ર સમાન તથા પિતાના તેજથી સૂર્યને જીતનાર એ ભાનુ નામે રાજા હતે. તેનો મિત્રાનંદ નામે પ્રધાન હતું કે જે બૃહસ્પતિને પણ પિતાને છાત્ર બનાવે તેવી બુદ્ધિને ભંડાર હતા.
એક દિવસે સભામાં રાજા અને પ્રધાન વચ્ચે પુણ્ય અને વ્યવસાય (પુરુષાર્થ ) ના સ્થાપનમાં કલહ થયે. એટલે રાજાએ કે પાયમાન થઈને પ્રધાનને કહ્યું–જે તારે પુણ્ય જ પ્રમાણ છે અને વ્યવસાય પ્રમાણ ન હોય તે પુણ્યબલથી ગર્વિષ્ઠ અને મત્સરને વધારતે તું તારા પિતાના પુણ્યમહામ્યથી આવી મારી રાજ્ય-સમૃદ્ધિને ગ્રહણ કર. નગરમાંથી જે કઈ તારી પાછળ આવશે તે આ મારી તૃષાતુર તરવાર તેના કંઠનું શેણિત પશે. હે તુચ્છમતિ ! હવે સત્વર ચાલે જા અને તારું વચન પૂર્ણ કર. ઘરે જતે નહિ અહીંથી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org