________________
૭૦
દશાવકાશિક વ્રત ઉપર મોટે કેલાડુલ થઈ પડ્યો તે સાંભળતાં વધારે કે પાયમાન થયેલ રાજા જવાલા સરખા ઘણાં વચને મોટેથી બેલવા લાગ્યઆ અમારા કાર્યને કરનાર પ્રતિહારીને મહામાયાવી તે મંત્રી એ જ મરાવ્યા લાગે છે, માટે એ માયાવી વૃદ્ધનું શિર મારા હાથે છેદીને જે ઉછાળે તે મારા મનને શાંતિ થાય.” એમ ઊંચેથી બેલ અને કોળી સુભટથી ઉત્કટ થયેલ રાજા
જ્યાં પ્રતિહારને ઘાત કરનારા સુભટે ઘાયલ થઈને પડ્યા હતા ત્યાં આવ્યું, અને–આ મંત્રીના સેવકે નથી, પણ કઈ પરદેશી જેવા જણાય છે” એમ ધારી રાજાએ તેમને દીવાથી જોઈને પૂછયું: “તમે કેણ છે? અને આ પ્રતિહારીને શા માટે માર્યો?' એટલે મરવાની અણી પર આવેલા અને ધથી હેઠને પીસતા તે લફંગા લેક બેલ્યા--“હે રાજન! અમને શું પૂછે છે? દુષ્ટ દેવને પછે કે જેણે અમારા સ્વામીને મને રથ વ્યર્થ કર્યો. ધારાવાસ નગરના સ્વામી શૂરસેને મેટા મનેરથથી સુમિત્ર મંત્રીને ઘાત કરવાને અમને મેકલ્યા, કારણ કે એ સુમિત્ર મંત્રી દર વરસે અમારા સ્વામીને દંડે છે અને અમારા સ્વામીને શત્રુ એવા તમને સર્વદા અત્યંત પિષે છે. સ્વામીની આજ્ઞાથી આજે અમેએ અહીં મંત્રીને રસ્તા રોકે હતા પણ સિંહના જાળમાં શીયાળ ન ફસાય તેમ તે અમારા હાથમાં કયાંથી સપડાય?” એમ પિતાને આશય પ્રગટ કરતાં વિકટ આવેશમાં આવી ગયેલ તે ચારે ઘાતકી સુભટે ત્યાં જ પંચત્વ (મરણ) પામ્યા.
હવે રાજા પશ્ચાત્તાપપૂર્વક ઉત્તમ નાગરિક સહિત મંત્રીગૃહે જઈને મંત્રીને ખમાવવા લાગ્યો અને તેની ભુજા પકડીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org