________________
સુમિત્ર મંત્રીનીકથા.-૧૦
પ્રતિક્રમણ સમાપ્ત થતાં શુદ્ધ શ્રદ્ધાપૂર્વક ધ્યાનમાં તત્પર રહેતાં તે નમસ્કાર મત્રનેા જાપ કરવા તત્પર થયે. એવામાં ‘ કાઈ અગત્યના કામ માટે રાજા તમને ખેલાવે છે' એમ પ્રતિહારીએ આવીને તેને જણાવ્યું ત્યારે—‘પ્રભાત સુધી ઘરની બહાર ન નીકળવાને મે' નિયમ લીધા છે, માટે પ્રભાતે આવીશ.’ એમ કહીને તેણે પ્રતિહારીને પા મેાકલ્યા, અને મ`ત્રી પોતે પરમેષ્ઠી-નમસ્કારરૂપ સુધાસિ`ચનના વિવેકથી મનુષ્ય જન્મરૂપ વૃક્ષને સફળ કરવા લાગ્યા. તેવામાં પ્રતિહારીએ પાછા આવીને મ`ત્રીને કહ્યુ કે— તમારા કહેવાથી પોતાની આજ્ઞાને લેપ થતાં રાજા વધારે કાપાયમાન થયા છે; અને કહ્યુ` છે કે-કપટથી અતિ વિચિત્ર બુદ્ધિવાળા તે મ`ત્રીશ્વર જો અહી ન આવતા હોય, તે તેના સમસ્ત અધિકાર પણાની ઐશ્વર્ય મુદ્રા માગી લેવી' એમ કહીને મને મેકલ્યા છે.’ આ પ્રમાણે સાંભળતાં સચિવે તરત જ કુલટા દાસીની જેમ પેાતાની મુદ્રા મેાકલાવી દ્વીધી. મુદ્રા લઈને પ્રતિહારી ગયા, એટલે કલ્યાણના, ભ’ડારરૂપ મંત્રી રાજ્યચિ'તારૂપ શલ્યનેા નાશ થવાથી ધર્મમાં વિશેષ દૃઢ થયેા. તે વખતે પ્રતિહારી કૌતુકથી તે મુદ્રા પોતાના હાથમાં પહેરીને ‘હું મંત્રી થયા' એમ હસતા હસતા પોતાના પદાતિએમાં મેલ્યા ત્યારે—હે ત્રિશિરામણ ! હળવે હળવે પધાર’ એમ હસમુખા પુરૂષોથી ઘેરાયેલ તે ત્યાંથી ચાલ્યો. એવામાં ધ્રુવયેાગે તરવાર તાણીને ઊભેલા કેટલાક સુભટાએ તેને મારીને ચમધામમાં પહેોંચાડી દીધા. ત્યારે કેટલાક તેના નિર્ભય સુભટાએ શત્રુએને માર્યાં. એવામાં——છડીદાર મરાયે મરાયે ' એવે
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org