________________
-
-
સામાયિક વ્રત ઉપર કેશરી ચોરની થાય
*
**
મુનિના વચનથી પ્રાપ્ત થયેલ સામાયિક (સમતા) ની ભાવનાથી આ સંપત્તિ પ્રાપ્ત થઈ. અહે! કટિ પર વરસ કરતાં પણ જે કર્મ ન છેદાય તે ચિત્તની સમતાથી ક્ષણવારમાં નિમૂલ થાય છે. એ પ્રમાણે શ્રવણ કરીને પ્રમોદ પામતે રાજા પિતાના નગરે ગયે અને તે મહામુનિ વસુધાને બેધ આપતાં વિહાર કરવા લાગ્યા માટે હે ભવ્યાત્માઓ! પિતાને ઘાત કરનાર અને સર્વજનેને સંતાપ ઉપજાવનાર ચેરને પણ મુક્તિ આપનાર એવા સામાયિક વ્રતનું તમે સાચા ભાવથી સેવન કરો.
ઇતિ કેશરી ચેરની કથા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org