________________
૧૪
ભાગાભાગ વ્રત ઉપર
t
દેશના સાંભળીને રાજાએ અંજિલ જોડી પ્રશ્ન કર્યાં “ હું પ્રભા ! તે જ્યાતિષીયાનુ' પૃથ્વી પર વૃષ્ટિ નહિ થાય ’ તે રીતનું વચન કેમ મિથ્યા થયુ ? ” ત્યારે કેવલી મેલ્યા “ ગ્રહના યાગે બાર વરસના દુષ્કાળ થવાને હતા, પણ જે કારણથી દુકાળ ન પડ્યો તેનુ કારણ તેના જાણવામાં નહેાતું આવ્યું. પુરિમતાલ નગરમાં એક પ્રવર નામના પુરુષ હતા. તે યુવાન છતાં પેાતાના કર્મયોગે મહારોગથી પરાભવ પામેલ હતા. રસાસ્વાદમાં લાલચુ થયેલી જિલ્લાના રસવાળા જે જે સ્વાદિષ્ટ આહાર લેતા તે તે તેને વિકાર ઉપજાવતા. ત્યારે તેને વિચાર થયો કે જો આહાર શરીરને અહિત કરે છે, તે પ્રત્યાખ્યાન કરીને તે અનાહારનુ' ફૂલ કેમ ન લઉં ? સૂગથી ષ્ટિ સકેાચીને સ્ત્રીએ મને સેવતી નથી, તે તેના ત્યાગ કરીને સાક્ષાત્ મનુષ્યપણાનું ફૂલ કેમ ન લઉં? ' એ રીતે નિલ બુદ્ધિવાળા પ્રવરે શ્રેષ્ઠ ગુણાવાળા ગુરુને સાક્ષીરૂપ કરીને આ પ્રમાણે કહ્યું— ધૃત આદિવાળા પુષ્ટ, આમ્લ, મધુર અને ખારા આહારને હું નહિં લઉં અને ઊણાદરી વ્રતથી કડવા, તીખા અને તૂરા આહારને ગ્રહણ કરીશ. વળી સ્ત્રીમાં આસક્ત થયેલા પુરુષોને મુક્તિ જાણે ઈર્ષ્યાથી સામે જોતી નથી, તેથી ભવસાગરની અધિષ્ઠાયક દેવીએ સમાન તે પ્રેમદાના હું પ્રત્યાખ્યાન કરું છું' એ રીતે વ્રત લઇ પાળતા મહાપરાક્રમી એવા તે પ્રવર અનુક્રમે તે સર્વ રાંગાથી મુક્ત થયો. સુકૃતને અસાધ્ય શું છે? આરોગ્ય પામ્યા છતાં વ્રતને ન મૂકતા તે ધીર અનુક્રમે ઘણી સમૃદ્ધિને સ્વામી થયા. તેના ઘરે કામનૃત્યમાં પેાતાની દૃષ્ટિને ચલવનાર અલ્પ સમૃદ્ધિવાળા સ્વર્ગને મૂકીને જાણે સ્વર્ગની અપ્સરાઓ આવી હેાય તેવી
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org