________________
-
-
-
-
-
પ
આ પ્રકારમાં સિદ્ધ
છે એવું કરી રાજ
ભેગપગ વ્રત ઉજ ૭. ગોપભગવતપર ધર્મનૃપની કથા.
હવે ભાગ્ય અને ઉપગ્ય વસ્તુને જે પ્રમાણથી સ્વીકાર કરે તે ભેગે પગ પરિમાણ નામે બીજું ગુણવ્રત છે. એ સાતમું વ્રત, સુકૃત લક્ષમીના નિવાસ માટે એક કમળ સમાન છે, પણ આશ્ચર્ય એ જ કે આ લેક અને પરલેકમાં પણ તે (વ્રતરૂપી કમળ) સજજનેને સુવાસિત બનાવે છે. સપ્તમ વ્રતની લીલાથી આહારમાં પરિમાણ કરનાર સુજ્ઞજન, ધર્મરાજાની જેમ સંચિત થયેલ કર્મરોગથી પણ મુક્ત થાય છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે – - વિદ્યાઓમાં સિદ્ધ કરેલાં સાહિત્ય સમાન દેદીપ્યમાન તથા નગરીઓમાં મહાદ્વિપૂર્ણ એવું શ્રીકમલ નામે નગર છે. ત્યાં રાજાઓમાં મુકુટ સમાન સત્ય નામે રાજા હતા જેની તરવારને શત્રુઓ કાળરાત્રિના આદર્શ સમાન જેતા હતા. ક્ષાત્રગુણોની જેમ તે સમસ્ત કલાપાને આધાર હતુંતેમજ ક્યા રાજાઓ તેને નમ્યા ન હતા?
એકદા હે સ્વામી ! પૃથ્વી પર બાર વરસને દુષ્કાળ થવાને છે ? એમ તિષ શાસ્ત્રના જાણકાર વિદ્વાનેએ તેની આગળ કહ્યું એટલે—“આ શાસ્ત્રોની વાણી કદી અન્યથા થશે નહિ” એમ ધારી તેઓના વચનથી વાયુથી તૃણની જેમ રાજા કંપી ઊઠ્યા. પછી રૂપું, સુવર્ણ અને રત્નાદિનો વ્યય કરીને તેણે ધાન્ય અને ઘાસને માટે સંગ્રહ કર્યો. હવે જ્યારે સમસ્ત લેકે ચારે બાજુ ધાન્યને સંઘરે કરવામાં જ વ્યગ્ર થવાથી દેશની અંદર થોડેઘણે દુષ્કાળને નમૂને દાખલ થયે. અન્નને સંગ્રહ કરવાને અલંકારેને વેચનારા જને તે વખતે ફાગણ માસમાં પત્ર રહિત થયેલાં વૃક્ષે જેવા દેખાતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org