________________
સિંહ શ્રેષ્ઠીની સ્થા–૬ કરી. પછી એક માસના ઉપવાસને અંતે સુરાસુરથી સ્તુતિ કરાતા તે બંને શુદ્ધ ધ્યાનથી વશ થએલી મુક્તિવલ્લભાને પામ્યા. ત્યારે–“હે મિત્ર ! એક સે યેજન કરતાં વિશેષ ન જવાને તારે નિશ્ચય છતાં મને મૂકીને તે અસંખ્ય પેજને દૂર મેક્ષમાં કેમ ગયા?” એમ આઠંદ કરતા રાજાએ સિંહ મિત્રના અને પુત્રના શરીરને અગ્નિસંસ્કાર કર્યો અને પોતાના આત્માને શેકરૂપી અગ્નિમાં બાળવા લાગ્યું. પછી તેમના સત્ત્વને દખલે દઈને સુજ્ઞજને એ સમજાવતાં રાજા ધર્મબુદ્ધિ લાવીને પિતાના નગરમા ગયે.
માટે હે ભવ્ય જને! જેણે પિતાના પ્રાણ તજતાં પણ સ્વીકારેલ વ્રતને ત્યાગ ન કર્યો એવા તે સિંહ શ્રેણીની જેમ તમે દિશિવતમાં પરમ પ્રીતિને ધારણ કરો.
| ઇતિ સિંહ શ્રેણીની કથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org