________________
ર
પરિશ્ચંહુરિયમાણ ઉપર
દીધું, અને માત્ર પોતાના દેને ખપ પૂરતા સ્વલ્પ પરિગ્રહ રાખી, ખપારે-જિનેશ્વરની પૂજા કરીને તેણે કહ્યુ.. કે— એક શૃંગારસુંદરી પ્રિયા, એક શય્યા, એ વસ્ત્ર, એક પાત્ર અને ફક્ત એક દિવસના ભાજન જેટલે આહાર, અને બીજી પણ સ્વલ્પ ક્રિ’મતની પેાતાને ઉપયોગી એક બે વસ્તુ મારી હા પણ જિનેશ્વર પ્રભુની સેવાના ઉપયેગની તે ખરું વસ્તુ હા. ' હષઁથી નિર્મળ આશયવાળા બુદ્ધિમાન તથા ધાર્મિક ધ્યાનમાં અગ્રેસર એવા વિદ્યાપતિ શેઠ એ રીતે પરિગ્રહનુ પ્રમાણ કરીને દિવસ વ્યતીત કર્યાં. પછી રાત્રે ધન વિના યાચક જનાને પ્રભાતે હું સુખ શી રીતે દેખાડીશ ? માટે રાત્રે જનેાના સૂતાં જ દેશાંતર ચાલ્યા જવું ’—એમ શૃગારસુંદરી સાથે વિચાર કરીને તે સૂતા, અને દેશાંતર જવાને અર્ધોરાત્રે ઊઠતાં પોતાના ઘરમાં તેટલી જ ભરેલી લક્ષ્મી જોઈને અત્યંત આશ્ચય પામતાં તેણે પેાતાની પ્રિયતમાને કહ્યું— દશમે દિવસે દેવથી ખેચાતી જશે, અને અત્યારે તે આ લક્ષ્મી આપતાં પણ મારા ઘરમાંથી નીકળતી નથી, લક્ષ્મીની સ્થિરતા કે અસ્થિરતાને માટે કૃપણુતા કે દાન કઇ કારણભૂત નથી, છતાં મૂઢજના વૃથા કૃપણુતા ધારણ કરે છે. લક્ષ્મી જો દેતાં પણ ન જતી હોય તે દાનમાં જ તેને વાપરવી, અને ન આપતાં પણ સ્થિર ન રહેતી હાય, તેનું દાન જ કરવું યુક્ત છે. '
એ પ્રમાણે તે બન્ને પતી આશ્ચર્ય મુગ્ધ બનીને વાર્તાલાપ કરે છે. તેવામાં રાત્રિરૂપી વેલડીને ( બાળવામાં ) દાવાનળ સરખા પીળાશ પડતા રગવાળા સૂર્ય આકાશનું આલિંગન કરવા
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org