________________
૨૮
અસ્તેય વ્રત ઉપર
C
ઊર્મિયુક્ત એવા ' પદ્મદ્ર, સરોવરને જોયું, સ્વસ જોતાં જાગ્રત થઇ પ્રમેાદથી રોમાંચિત થતી તેણે પતિને નિવેદન કર્યું". ત્યારે તે એલ્યે હૈ પ્રિયા ! કલ્યાણકારી, લક્ષ્મીવાન, મહા ગુણી, નિર્મળ હૃદયને, જિનભક્ત એવા તને પુત્ર થશે.' આથી પેાતાને ધન્ય માનતી તેણીએ નિદ્રાને દૂર કરી ચિત્રને શેષ સમય જિનધ્યાનમાં ગાળ્યેા. તે દિવસે લાભાંતરાય કર્મને હઠાવીને ક્રય-વિક્રય કરતાં તે વિણકે અમણા લાભ મેળવ્યા. એ રીતે વેપાર કરતાં આસ્તે આસ્તે ધન વધવાથી સુધર્મ સુખી થતો ગયા. શરદઋતુનાં વાદળાંની અંદર સૂર્યની જેમ શરી રની કાંતિથી જ ધન્યાને શુભ ગર્ભ જણાવા લાગ્યો.
સીમ'ત આવતાં ધનની કાળજીથી વિલક્ષ થતાં સુધ પોતાના ઘરમાં પગના અંગડાવતી જમીનને કાતરવા લાગ્યો. એવામાં તેણે કાતરેલ જમીનમાં સુવર્ણ અને માણિકયથી ભરેલ બિલ જોયુ. એટલે આશ્ચય' અને આનંદ પામતા તેણે તે ધન દ્વારા મણિસુવર્ણ મય ઈદ્રના આવાસ સમાન ઘર કરાવ્યું, ત્યારે રૂપ લાવણ્યમાં અપ્સરા સમાન અને દાસક માં વિનયયુક્ત દાસીએ તેના ઘરમાં નોકરી કરવા આવી. સીમ'ત મહાત્સવમાં સુવર્ણાદિનું દાન આપતાં તેની આગળ બીજા દાતારા પણ આથી (યાચક) જેવા થઈ ગયા. જળ કાઢતાં છતાં કૂવાની જેમ સુવર્ણરત્ન કહાડતાં પણ તે ખિલ સદા પૂર્ણ જ જોવામાં આવતું. તેની સ`પત્તિથી આન'દિત થતી અને દેદ થતાં જ તરત પૂર્ણ કરવામાં આવવાથી પેાતાને ધન્ય માનતી ધન્યાએ સુમુહૂત્ત સુખપૂર્ણાંક અદ્ભુત પુત્રને જન્મ આપ્યા. એટલે મન વાંછિત દાન તથા ગીત-નૃત્યાદિથી પુત્રના જન્મ-મહાત્સવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org