________________
અસ્તેયવ્રતની લક્ષ્મીપુંજની કથા.-૩ ૩. અસ્તેય વ્રત વિષે લક્ષ્મીપુજની કથા.
હે સંસાર માર્ગના મુસાફર ભવ્યજનેસત્યવચનરૂપ વૃક્ષની છાયાની જેમ કલેશને નાશ કરવાને અસ્તેય (અચૌર્ય) વતને આરાધે. અનામત મૂકેલ, સ્થાપન કરેલ, બેવાઈ ગયેલ વિસરી ગયેલ, પડી ગયેલ, તેમજ સ્થિર રહેલ પધન લેવું, તે ત્રીજું અસ્તેય અણુવ્રત છે. અસ્તેયરૂપે ક્ષીરસાગરમાં સ્નાન કરનારા સજજનેને સંસારરૂપ દાવાનળ કદી તાપ ન ઉપજાવે. એ અદત્તાદાનવિરમણવ્રતમાં નિશ્ચળ નિશ્ચય કરનાર લક્ષ્મીપુંજની જેમ સર્વ અચિંતિત સંપત્તિને પામે છે. તે દષ્ટાંત આ પ્રમાણે– - નિરંતર ધમી જનની ધર્મોમંથી નિર્મળ તથા લકમીથી બીજા નગર કરતાં શ્રેષ્ઠ એવું શ્રી હસ્તિપુર નામે નગર છે. ત્યાં સર્વ નાગરિકામાં મુખ્ય, દરિદ્ર છતાં સદુધર્મમાં અતિ રસિક એ સુધર્મ નામે વણિક વસતે હતે. કેટલીક કોડીએથી કંઈક ખરીદી, નિરંતર વિજ્ય કરતાં તે ડી ઘણું કેડીઓને ન મેળવતે અને વખત વીતાવતું હતું. તેની ધન્યા નામે પત્ની હતી. તે બધા કામમાં પતિના ચિત્તને અનુસરતી હતી. એકદા તેણે પ્રભાતે સ્વમમાં, પર્ણ પણે સ્કુરાયમાન વિવિધ વિભૂતિઓથી સુંદરાંગી દેવીએ કરેલા ગીત, નૃત્ય અને વાઘોથી પ્રસન્ન થયેલ રત્ન–કમળની મધ્યમાં રહેલ, દષ્ટિના ભાખ્યાવધિરૂપ, અગણિત પુણ્યથી પ્રાપ્ત થાય તેવા સર્વ શૃંગારથી શ્રેષ્ઠ તથા જિનદેવને પૂજતી એવી
શ્રીદેવી લક્ષ્મીદેવી)થી મહુર તથા નૃત્ય કરતા હંસોની નિર્મળ Jain Education International ' 'For Private & Personal Use Only WWW.jainelibrary.org