________________
"સ રાજાની થા.૨
૨૧.
સિહાસન પર બેસીને તેણે તરત પોતાની આજ્ઞા પ્રવત્તાઁવી છે. બીજા કેાઇ મકાનમાં છુપાઈ ગયેલ શ્રીસુમંત્ર મ`ત્રીએ એટલા માટે મને તમારી પાસે માકલ્યા છે, તે હવે જે ચાગ્ય લાગે તે કરો. ’ એટલે પાસે રહેલા સુભટોએ ભૃગુટી ચડાવતાં રાજાને કહ્યું: - હું મહાન્ ધનુર ! તેને પાછા વાળીએ. એવા તે કયા શત્રુ છે કે જે તમારી સામે હામ ભીડી શકે ?' ત્યારે દંતકાંતિરૂપ પુષ્પોથી પેાતાના અકપિત ઉરસ્થલને પૂજતા તથા મુખ પર મ્લાનિ પામ્યા સિવાય રાજાએ તેમને કહ્યુ` કેઃ ‘· સપત્તિ કે વિપત્તિ પણ પૂર્ણાંકના અનુસારથી પ્રાપ્ત થાય છે, છતાં તે પ્રાપ્ત થતાં સૂદ્ધ જને હષ શાકને વશ થયા છે. અત્યારે મહાભાગ્યે પ્રાસ થયેલ જિનયાત્રાના પ્રસંગ મૂકી દઈને ભાગ્યથી મળી શકે તેવા રાજ્યને માટે દોડવુ ચગ્ય નથી, માટે હે શૂરવીરા ! એ જિનયાત્રાને સમાપ્ત કર્યાં વિના હું પાછે ફરવાના નથી, કેમકે વિઘ્ન આવતાં પ્રારભેલ સહાય તથ કેવું તે અધમ. જનનું લક્ષણ છે.' એમ કહીને કપાવેલ છે કુર પાપા આદિની સેનાના સમૂહ જેણે એવા રાજાએ આગંળ પ્રયાણ કર્યું . એટલે રાજાની ભક્તિ કરવામાં કટાળેલા અને પોતપોતાના સ્વજનાને જોવાની ચિ'તાથી પરિવારના લેાકેાએ રાજાને ત્યાગ કર્યાં. જેમ જેમ તે લેાકેા તેને તજતા . ગયા તેમ તેમ— યાત્રા—ભાગના આ ભાગીદારા આછા થયા' એમ ધારીને રાજા પ્રમાદ પામ્યા. છેવટે એક છત્ર ધરનાર સિવાય અન્ય માણસેથી રહિત થયેલ રાજા માછુ થતાં એકાકી કાઈ મહાઅટવીમાં આવી ચડ્યો. એટલે સુંદર વલ્લા, અશ્વો અને આભરણે જોવાથી ઘણા લાભમાં આવી જઇને ભીલ લેાકા મને
Jain Education International For Private & Personal Use Only
'
www.jainelibrary.org