________________
૧૬
અમત ઉપ
S
ઊભા રહે તેવા છે તેઓને પણ તારી દિષ્ટ તૃણુ સમાન જીરો છે. ધૈયરસના સાગરમાં નવીન કમલની સમાન તારી રષ્ટિ, ક્રિયાથી સમસ્ત ગુણાને કહેનારા તારા પૌરુષ ( ખળ ને મતાવી આપે છે, માટે હું વીશિરામિણ ! સ્ખલના પામતું બૈરીરૂપ `શલ્ય તું મારા હૃદયમાંથી સત્વર ખેચી કાઢ. અન્યાય રૂપ મદિરાના ઘટ સમાન, મહાપાપી તથા માશ ન્યાયરૂપ વૃક્ષને ઉખેડી નાખવાને હાથી સરીખા એવા 'ભ નામને મનુષ્ય બહારવટીયા થઈને ગર્જના કરે છે. એ દુષ્ટ મનુષ સ્ત્રીઓ તેમ જ ગાયાને હૅરી જાય છે અને મુનિઓને મા છે. જ્યારે તેને સેનાથી ઘેરવામાં આવે છે ત્યારે તે યમને પણ દુમ લાગે તેવા કિલ્લામાં ભરાઈ રહે છે. મને ખુર્શ કરવા માટે અતુલ પરાક્રમી એવા તું તેના કિલ્લામાં ગુપ્ત રીતે દાખલ થઇ તે સૂતેલાને મારી નાખ.” રાજાએ આવી રીતે કહ્યા પછી ચંદ્રે અમૃત સમાન અને સ્વીકારેલ આ ધ રૂપ મહાસાગરની ભરતી સમાન વાણીથી કહ્યુ: હે સ્વા મિત્! યુદ્ધમાં પ્રાણીઓને મારવાનુ... મારે પ્રત્યાખ્યાન છે, અને યુદ્ધમાં પણ જે ભયભીત થયેલા, નિરુત્સાહ અને શસ્ત્ર રહિત ડાય તેવાને ન મારવાના 'મારે નિયમ છે.' એ રીતે શૌય મચ અને ધર્મમય તેના નિશ્ચયને જાણીને રાજાને અભિમાન અને હુ બન્ને એકી સાથે પ્રગટ થયા. પછી તેણે તેને અંગરક્ષકામાં મુખ્ય અને પ્રધાનામાં અગ્રેસર અનાબ્યા તથા અનુક્રમે પ્રસન્ન થયેલ રાજાએ તેને મધાના ઉપરી બનાવ્યે.
<
'
એવામાં એકદા પાપબ્યાપારમાં પ્રવીણ કુલ ખડ્ડારવટીયાએ
અતુલ સૈન્યસહિત તેના દેશમાં પ્રવેશ કર્યો. એટલે સારા
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org