________________
ચંદ્રની કથા.-૧
ચી. યૂથપતિથી અપમાન પામેલ હાથી શું યૂથ (ટેળા)માં હે છે?” એમ વિચારી અત્યંત દુભાયેલે તે ચંદ્રકુમાર ખેહ તજીને રાત્રે કેઈ ન દેખે તેમ પિતાના મકાનમાંથી hવધાનીથી ચાલી નીકળે. હદયના ઉત્સાહથી દૂર થયેલ છે લિશ જેને અને સ્વદેશને ત્યાગ કરવાને ઈચ્છતે તે કુમાર pકુમાર છતાં દૂર દેશાંતરમાં નીકળી ગયા. ત્યાં રત્નપત્તન નામે એક અદ્ભુત નગર છે, તેના ઉદ્યાનની પાસેના કે વૃક્ષની નીચે તેણે વિસામે લીધે. ત્યાં બહુ આનંદકારી અવાજ સાંભહતાં તેના અનુસારે આરામમાં પેસતાં તેણે સુદર્શન નામના મુનિને જોયા. સભામાં તત્ત્વને ઉપદેશ આપતા તે મુનિને મીને ભાવપૂર્વક તેણે તેમના મુખથી નીચે પ્રમાણે ધર્મ સાંભ –“પુણ્યવંત ગૃહસ્થોએ અપરાધી ત્રસ જીવેને પણ 4ણવા ન જોઈએ તે નિરપરાધી જી કેમ હણાય?” ઈત્યાદિ દેશના સાંભળતાં પિતાના વચનથી તેણે દયાને જ સ્વીકાર ત્યે–પ્રલે ! કેઈને ઉપરોધ (આગ્રહ) છતાં કે શૌર્ય વૃત્તિથી અપરાધી પ્રાણુઓને કદી મારવાં નહિ” એમ નિશ્ચય કરી મુરુને નમી મહાપરાક્રમી ચંદ્રકુમાર તે જ નગરમાં જયસેન સજાની સેવા કરવા લાગ્યા. ત્યાં પવિત્રતા, સત્ય, ઉચિતતા, ક્ષિતા, દાક્ષિણ્યાદિ પિતાના અદ્ભુત સેવાગુણેથી તે રાજાને અત્યંત પ્રિય થઈ પડ્યો..
એકદા એકાંતમાં બેસારીને રાજાએ પ્રેમપૂર્વક હસીને શુદ્ધ વિવેકી તે કુમારને કહ્યું –
“ક્ષીર સમાન નિર્મળે કિસિ મેળવનારા મારા વીર સુભટે કે જેઓ ઇંદ્ર સાથેના સંગ્રામમાં પણ ધીરજ ધરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org