SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમ રાજાની કથા–૧ વિભાગ ૩ જે. સભ્યત્વવ્રત તથા શ્રાવકના બાર વ્રત પર - વર્ધમાન સૂરિકૃત કથાઓ (સમ્યકત્વવ્રત ઉપર) વિક્રમ રાજાની કથા. “પ્રાણીને અનંત ભ થાય છે તેમાં એક નરભવ જ વખણાય છે, કેમકે તેનાથી સ્વર્ગ અને મોક્ષનાં સુખ મેળવી શકાય છે. એ નરભવ પણ પુરુષાર્થ સાધવાથી પ્રશસ્ત છે, તે વિના તે બીજા ભવેની સંખ્યાને પૂરવારૂપ છે. તે જ પુરુષ પ્રશંસનીય છે કે જે પુરુષાર્થોને બરાબર બજાવે છે, તે જ સરેવર નીય છે કે જેમાં પાણી પુષ્કળ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ–એ ચાર પુરુષાર્થો લેકમાં વિખ્યાત છે, પરંતુ તેમાં અર્થ, કામ અને મોક્ષના કારણરૂપ તે એક ધર્મ જ છે, માટે સમસ્ત અર્થરૂપ વૃક્ષોના બીજરૂપ ખરેખર ધર્મ છે એમ માનીને સુજ્ઞ જનેએ ધર્મનું નિરંતર સેવન કરવું. એ ધર્મની વૃદ્ધિને માટે શુદ્ધબુદ્ધિ ગૃહસ્થોએ બરાબર સમજીને બારે વ્રત સેવવાં જોઈએ. તેમાં સર્વથકી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ સાધુના પાંચ મહાવ્રત છે અને દેશથકી ગૃહસ્થના એ પાંચ આસુવ્રત ગણાય, તથા દિશિત,ભેગેપભગવત અને અનર્થ દંડવિરમણવ્રત એ ત્રણ ગુણવ્રત જાણવા. તેમજ સામાયિક દેશાવગાસિક, વિષધ તથા અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાત્રત હિય છે. જેમ ગુણામાં ઔદાર્ય અને તપમાં ક્ષમા તેમ એ બારે તેમાં સમ્યક્ત્વ એક વિતરૂપ છે. સર્વજ્ઞ, સદ્ગુરુ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004863
Book TitleDevsi Rai Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorDevchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1950
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy