________________
- મળીને કુલ (
-
પસ્થૂલ પરિગ્રહ પરિમાણ ( પરિગ્રહની મર્યાદા ) ૧ થી ૭ ધન, ધાન્ય, જમીન, મકાન, ચાંદી, સોનું, જવાહર
) લાખ રૂપૈયા રાખવા. | ૬--દિશા પરિમાણ ( દિશાઓની મર્યાદા )
૧-ચારે બાજુ તે તે દેશના ટાપુઓ સહિત હિન્દુસ્તાન, બ્રહ્મદેશ, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, અમેરિકામાં જળ, સ્થળ કે આકાશમાગ દ્વારા જવું આવવું,
ભાગાપભેર વિરમણ ( ભાગ, ઉપભોગ અને વ્યાપારની મર્યાદા ).
૧—બાવીશ અભયે, રાત્રિભોજન, ચલિત રસ અને અનન્ત કાયના ધારણા પ્રમાણે ત્યાગ મધ, માંસ, મદિરા, માખણ ચાર મહાવિગએ ત્યાગ. ૮ અનથ દંડ વિરમણ વ્રત.
બની શકે તેટલા પ્રમાણમાં આધ્યાન, રૌદ્રધ્યાન, રાજીવકથા, દિશવિકથા, સ્ત્રીવિકથા, ભોજનવિકથા; પાપ પ્રદેશ અને હિંસક પ્રયોગોના દા' લગાડવી નહીં.
—સામાયિક વ્રત. કે હંમેશાં સામાયિક કે પ્રતિક્રમણ (1) કરવું અથવા સાલભરમાં
સામાયિક પ્રતિક્રમણ બને મળી એ છામાં ઓછાં ( ) કરી આપવાં, શિગાદિક કારણે રહી જાય તો બીજા વર્ષે કરી આપવા, અને ત્યારે પણ ન થાય તે અનુકૂળતાએ કરી આપવાં. આદર રાખવા. ૧૦—દેશાવગાણિક વ્રત.
સાલાભરમાં ઓછામાં ઓછા () દેશાવગાસિક કરવો, ખાસ રાગાદિ કારણે રહી જાય તો બીજા વર્ષે અને ત્યારે પણ ન થાય તો અનુકૂળતાએ વધુ કરી આપવી. ૧૧–પૌષધ વ્રત.
સાલભરમાં આઠ પહોરી કે ચાર પહોરી () પૌષધ કરવા, રાગાદિ એ કારણે રહી જાય તો બીજા વર્ષે અને ત્યારે પણ ન થાય તે અનુકૂળતાએ * વધુ કરી આપવા. ૧૨–અતિથિસંવિભાગ વ્રત.
| સાલભરમાં ઓછામાં ઓછા () અતિથિ સંવિભાગ કરી આપવા. રોગાદિ કારણે રહી જાય તો બીજા વર્ષે વધુ કરી આપવા અને ત્યારે પણ ન થાય તો અનુકૂળતાએ કરી આપવા.
For Private & Personal use only www.jainelibrary.org
Jain Education international