________________
શ્રાવકના બારવ્રતની ટીપ ૧ અઢાર દુષણરહિત શ્રીતીર્થકર ભગવાન-કેવલી ભગવાનને જ દેવાધિદેવ તરીકે માનવા.
૨-વીતરાગની આજ્ઞા પ્રમાણે વર્તનાર શુદ્ધ માગ પ્રરૂપક અને કંચનું કામીનીના ત્યાગી મુનિરાજને સાચા ગુરુ તરીકે માનવા.
૩કેવલી ભગવાને પ્રરૂપેલ ધમને શુદ્ધ ધર્મ તરીકે માનવા. ૧–સ્થલપ્રાણાતિપાત વિરમણ (માટી હિંસાને ત્યાગ)
વિનાકારણ નિરપરાધિ કોઈ પણ ત્રસ જીવને સંકલ્પ પૂર્વક મારા નહિ, મરાવવા નહિ. ૨—સ્થૂલ મૃષાવાદ વિરમણ (પાંચ મેટાં જુઠાણાના ત્યાગ ) . e 1 કન્યાલિક છોકરા છોકરી, દાસ દાસી વગેરે કોઈ પણ મનુષ્યના રુપ, ઉમર, ગુણ કે આદત વગેરે બાબતમાં, જQ હું બોલવું નહિ. કાઈ સલાહ માગે તે તેને સાફ સાફ કહી દેવુ કે—‘‘ભાઈ આમાં તો તમારે જિંદગી નિભાવવાની છે માટે ઉચિત લાગે તેમ કરો.” પણ જૂ હું કંઈ કહેવું નહિ.
૨ પશુઅલિક-ચાપના જાનવરની ઉમર, દૂધ, વેતર કે આદત વગેરે બાબતમાં જૂઠું બોલવું નહીં. e ૩ ભૂખ્યલિક–જમીન તથા મકાનની બાબતમાં જૂ ડું બોલવું નહીં, પોતાની જમીન કે મકાનના કેસમાં પણ સામાને નુકસાન પહોંચાડવા ખાતર જૂઠું બોલવું નહીં.
૪ થાપણ—કાઈની થાપણ ઓળવવી નહીં. ૫ કુટસાક્ષી-બીજાને નુકસાનમાં ઉતારે એવી જૂઠી સાક્ષી પૂરવી નહીં, હિતબુદ્ધિથી કે બીજાને માતથી બચાવવા માટે ખોટું બોલવું પડેતા જયણા આવેશમાં કે આજીવિકા માટે જણા - ૩—સ્થૂલ અદત્તાદાન વિરમણ (માટી ચારીના ત્યાગ )
1-બીજાની ગાંઠ ખાલવી, ખીસું કાપવું, તાળું તેડવું, ભીંત ફડવી, ઉચાપત કરવી, લુટવું, ચારીના માલ સંધરા, સગીરની મિલકિત મેળવવી વગેરે ચારીને ત્યાગ.
૪ સ્થલ મિથુન વિરમણ (સ્વદારા સંતોષ) ધારણા પ્રમાણે શરીરથી શિયળ પાળવું.
elibrary.org પેાતાની પત્ની સિવાય બીજી દરેક સ્ત્રીઓને ત્યાગ,
Jain Education International
POT Private
Personal se