________________
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. ૧ સુત્ર અર્થ તરવ કરી સદ્દઉં, ૨ સમ્યકત્વ મેહનીય, ૩ મિશ્ર મેહનીય, ૪ મિથ્યાત્વ મેહનીય પરિહરૂ. ૫ કામરાગ ૬ સ્નેહરાગ ૭ દષ્ટિરાગ પરિહરૃ. ૮ સુદેવ કે સુગુર ૧૦ સુધર્મ આદરૂં. ૧૧ કુદેવ ૧૨ કુગુર ૧૩ કુધર્મ પરિહરે. ૧૪ જ્ઞાન ૧૫ દર્શન ૧૬ ચારિત્ર આદરૂં. ૧૭ જ્ઞાનવિરાધના ૧૮દર્શનવિરાધના ૧૯ ચારિત્રવિરાધના પરિહરૂ. ૨૦ મનગુપ્તિ ૨૧ વચનગુતિ રર કાયમુતિ આદરૂં. ૨૩ મનદંડ ૨૪ વચનદંડ ૨૫ કાયદંડ પરિહરૂં.
બાકીના ૨૫ બોલ અંગ પડિલેહતાં બોલવા [ ડાબો હાથ પડિલેહતાં ] ૧ હાસ્ય ૨ રતિ ૩ અરતિ પરિહરૂં. [ જમણે હાથ પડિલેહતાં] ૪ ભય ૫ શેક ૬ દુર્ગા પરિહરૂ. (માથે પડિલેહતાં) ૭ કૃષ્ણલેશ્યા, ૮ નીલલેશ્યા ૯, કાપાતલેશ્યા પરિહરૂં. (મોઢે પડિલેહતાં) ૧૦ રસગારવ ૧૧ ગાદ્ધિગારવ ૧૨ સાતાગારવ પરિહરૂં. (છાતી આગળ પડિલેહતાં) ૧૩ માયાશલ્ય ૧૪ નિયાણુશલ્ય ૧૫ મિથ્યાત્વશલ્ય પરિહરૂ. | ડાબા ખભે પડિલેહતાં] ૧૬ ક્રોધ ૧૭ માન પરિહરૂ. [ જમણા ખભે પડિલેહતાં] ૧૮ માયા ૧૯ લોભ પરિહરૂ. [ ડાબો હીંચણ પડિલેહતાં] ૨૦ પૃથ્વીકાય ર અકાય પર તેઉકાયની જયણું કરૂં. [જમણા ઢીંચણ પડિલેહતાં ] ર૩ વાયુકાય ર૪ વનસ્પતિકાય ર૫ ત્રસાકાયની રક્ષા કરે.
ઈચ્છામિ ખમાસમણે! વદિઉં જાવણિજ્જાએ નિસાહિએ, મયૂએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું? “ઈચ્છ.
ઈચ્છામિ ખમાસમણે! વંદિઉ જાવણિજાએ નિસાહિઆએ, મથએણ વંદામિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org