________________
સામાયિક લેવાની વિધિ. ઉસભામજિઍ ચવદે, સંભવમભિસંદણ સુમઈ ચ; પઉમhહ સુપાસ, જિર્ણ ચ ચંદપહં વદે. ૨ સુવિહં ચ પુફદત, સીઅલ સિર્જસ વાસુપુજ્જ ચક વિમલમહંતં ચ જિર્ણ, ધમૅ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અરે ચ મહ્નિ વદે મુણિસુન્વયં નમિજિર્ણ ચક વંદામિ રિનેમિ" પાસે તહ વદ્ધમાણે ચ. ૪. એવંમ અભિથુઆ, વિહયરયમલા પહણજરમરણા; ચઉવસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ. ૫. કિત્તિય વંદિયે મહિયા, જે એ લેગસ્સ ઉત્તમસિદ્ધા આરૂગ્ગબહિલાભં, સમાવિવરમુત્તમં રિંતુ ,
દેસુ નિમ્મલયા, આઈએસ અહિય પયાસયો; સાગરવરગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭.
ઇચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજાએ નિસાહિઆએ, મયૂએણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું ઈચ્છ. કહી
અહીં મુહપત્તિ પડિલેહવી અને તે પડિલેહતાં સાધુ અથવા શ્રાવકે નીચે પ્રમાણે તેનાં ૫૦ બેલ મનમાં બોલવા અને સાધ્વી તથા શ્રાવિકાએ ત્રણ વેશ્યા, ત્રણ શલ્ય અને ચાર કષાય એ દસ સિવાય ચાળીસ બોલ બોલવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org