________________
મા
-
-
-
-
પુણ્યપ્રકાશનું સ્તવન
તિચાર તે. (૧) વ્રત લીધા સંભારીએ, સારા હૈડે ધરીએ વિચાર તે; શિવગતિ આરાધનતણે, સાવ એ “બીજો અધિકાર તે. (૨). જીવ સર્વે ખમાવીએ, સાવ નિ ચોરાશી લાખ તે; મન શુદ્ધ કરી ખામણાં, સાકેઈશું રોષ ન રાખ તે. (૩). સર્વ મિત્ર કરી ચિંત, સા. કેઈ ન જાણો શત્રુ તે રાગ ઠેષ એમ પરિહરો, સારા કીજે જન્મ પવિત્ર તે. (૪). સ્વામિ સંઘ ખમાવીએ. સા. જે ઉપની અપ્રીત તે; સજજન કુટુંબ કરી ખામણાં, સાએ જિનશાસન રીત તે. (૫). ખમીએ ને ખમાવીએ સાવ એહજ ધર્મનો સાર તે: શિવગતિ આરાધનતણો, સાવ એ “ત્રીજો અધિકાર . (૬). મૃષાવાદ હિંસા ચેરી સાવ ધન-મુરઝા મૈથુન તે; ક્રોધ માન માયા તૃષ્ણા, સારા પ્રેમ જ પશુન્ય તે. (૭). નિંદા કલહ ન કીજીએ, સા.કુડા ન દીજે આળ તે; તિ અતિ મિથ્યા તજે, સા માયા મેહ જંજાળ તે. (૮). વિવિધ ત્રિવિધ સરાવીએ, સાવ પાપ
સ્થાનક અઢાર તે શિવગતિ આરાધનતણો, સાથે એ “ચે અધિકાર તો. (૯).
ઢાળ ૫ મી. (હવે નિસુણે ઈહાં આવીયાએ-એ દેશી.) જનમ જરા મરણે કરી એ, એ સંસાર અસાર તે ક્ય કર્મ સહ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે. (૧). શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણ ધર્મ શ્રી જૈનને એ, સાધુ શરણ ગુણવંત તે (૨). અવર મેહ સવિ પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તે: શિવગતિ આરાધનપણે એ, એ પાંચમો અધિકાર છે. (૩). આ ભવ પરભવ જે કર્યા એ, પાપ કર્મ કઈ લાખ તે આત્મસાખે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org