________________
વિભાગ બીજે
મસા પતંગીયાં, કંસારી કેલિયાવડાએ; ઢીકણ વિંછુ તીક ભમરા ભમરીઓ, કતાં બગ ખડમાંકડીએ. એમ “ચોંરિંદ્રિયન જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડએ (૧૨). જળમાં નાખી જાળ, જળચર દુહવ્યાં, વનમાં મૃગ સંતાપીયાએ; પીડ્યાં પંખી જીવ, પાડી પાસમાં, પોપટ ઘાલ્યા પાંજરેએ; એમ પંચે. દિય જીવ. જે મેં દુહવ્યા, તે મિચ્છામિ દુકકડએ. (૧૩).
ઢાળ ૩ જી. (વાણ વાણી હિતકારી-એ દેશી.) કોધ લેભ ભય હાસ્યથીજી, બેલ્યાં વચન “અસત્ય: કુડ કરી ધન પારકાંજી, લિધાં જેહ “અદત્તરે જિનજીમિચ્છામિ દુકકડ આજ, તુમ સાખે મહારાજ રે, જિન દેઈ સારું કાજ રે, જિનજી મિચ્છામિ દુક્કડં આજ ૧. (એ આંકણી). દેવ મનુષ્ય તિર્યંચનાંજી; મૈથુન સેવ્યાં જેહવિષયારસ કંપટપણેજી, ઘણું વિડંખે દેહરે, જિન ૨. “પરિગ્રહની મમતા કરી, ભવ ભવ મેલી આથ; જે જિહાંની તે તિહાં રહી છે, કેઈન આવે સાથરે, જિનજી૩. રણભેજન જે ક્યજી, કીધાં ભક્ષ અભક્ષ, રસના રસની લાલચેજ, પાપ કર્યો પ્રત્યક્ષરે. જિન ૪. વ્રત લેઈ વિસારીયાંજી, વળી ભાંગ્યાં પચ્ચખાણ, કપટ હેતુ કિરિયા કરી છે, કીધાં આપ વખાણ જિનજીપ. ત્રણ ઢાલ આઠે દુહેજી, આલેયા અતિચાર શિવગતિ આરાધનતણજી, એ પહેલા અધિકારી જિનજી ૬.
ઢાળ ૪ થી.
(સાહેલડીએ દેશી પંચ મહાવ્રત આદરે સાહેલડી, અથવા યે વત બાર તે યથાશકિત વ્રત આદરી. સાહેલડીરે, પાળો નિર.
Jain Education international.
For Private & Personal Use Only
? www.jainelibrary.org