________________
સામાયિક લેવાની વિધિ.
ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજજાએ નિસાહિએ, મયૂએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ઈરિયાવહિયં પડિ
મમિ?“ઈચ્છે 'ઈચ્છામિ પડિકૅમિઉં(૧) ઈરિયાવહિયાએ,વિરાહણાએ,(૨).ગમણગમણે, (૩). પાણમણે, બીયમણે, હરિયકમાણે, ઓસા–ઉનિંગ-પગ-દગ, મટ્ટી-મકડા સંતાણા–સંકમણે ().જે મે જવા વિરાહિયા, (૫). એગિદિયા, બેદિયાતેદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા. (૬). અહિયા, વરિયા,લેસિયાસંધાઈયા, સંધફિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવવિયા, તસ મિચ્છામિ દુક્કડં. (૭).
રતસ્સ ઉત્તરીકરણેણં, પાયછિત્તકરણ, વિસેહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું, કમ્માણું, નિષ્પાચટ્ટાએ, કામિ કાઉસ્સગ્ગ. (૧).
૧. જીવન શુદ્ધિ કરનારને પ્રથમ પાપ દૂર કરવું આવશ્યક હિઈ રસ્તે ચાલતાં લાગેલા પાપની આમાં માફી માગવામાં આવી છે તેમજ ક્યા ક્યા જીની વિરાધના થઈ છે તેનું વર્ણન છે.
૨. ઈરિયાવહિયા કર્યા છતાં, જે પાપ બાકી રહ્યું હોય તેની શુદ્ધિ માટે ત્રણ શલ્યની શુદ્ધિ માટે આ સૂત્ર બેલાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org