________________
ચૈત્યવદન
ચૈત્યવ દના.
૧. શ્રી સીમ`ધરસ્વામીનું ચૈત્યવ ંદન.
શ્રી સીમંધર વીતરાગ, ત્રિભુવન તુમે ઉપકારી; શ્રી શ્રેયાંસ પિતા કુલે, બહુ શાભા તુમારી. ધન્ય ધન્ય માતા સત્યકી, જેણે જાય જયકારી; વૃષભ-લછન બિરાજમાન, વદે નરનારી ધનુષ પાંચશે દેહડી; સાહે સાવન-વાન, કીતિ વિજય ઉવજ્ઝાયતા, વિનય ધરે તુમ ધ્યાન.. ૨. શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન. શ્રી સીમધર જગધણી, આ ભરતે આવા; કરુણાવત ! કરુણા કરી, અમને વદાવા. સકલ ભક્ત તુમે ધણી, જો હવે અમ નાથ; ભવા–ભવ હું છુ. તાહરા, નહિ મેલુ વે સાથ. સયલ સંગ છ`ડી કરી એ, ચારિત્ર લખ્યું; પાય તુમારા સેવીને, શિવ-રમણી વરીશું. એ અવો મુજને ઘણા એ, પૂરા સીમધર દેવ; ઈંડાં થકી હું વિનવું, અવધારે મુજ સેવ.
૩. શ્રી પુંડરીકસ્વામીનુ ચત્યવ’દન: આદીશ્વર જિનરાય, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુંડરીક જાસ, મહીમાંહે મહત. પંચ કાડી સાથે મુીંદ, અણુસણ તીહાં કીધ; શુક્લધ્યાન ધ્યાતાં અમૂલ, કેવલ તીહા લીધે. ચૈત્રી પુનમને દિને એ, પામ્યા પદ મહાન તે દિમથી પુંડરીકગિરિ, નામ દાન મુખક છે.
For Private & Personal Use Only
Jain Education International
૧૯
( ૧ )
( ૨ )
( ૩ )
3.
(૧)
(2)
(3)
www.jainelibrary.org