________________
શ્રીસંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શેઠ દેવચંદ લાલભાઈ જૈનપુસ્તકોદ્ધાર ફંડ–
ગ્રંથાંક – ૯૮ બે પ્રતિક્રમણ સૂત્ર
[ વિધિસહિત ] સામાન્ય સૂચના
દેવસિક અગર રાઈ પ્રતિક્રમણની શરૂઆતમાં “સામાયિક', લેવાની ખાસ જરૂર છે.
સામાયિક લેવાની વિધિ સામાયિકનાં પૂર્વસાઘને
શ્રાવક કે શ્રાવિકાએ સામાયિક લેવા માટે બાહ્ય શુદ્ધિ કરવાની જરૂર છે, તેથી સૌથી પ્રથમ હાથ–પગ ધોઈ સ્વચ્છ થવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવાં. ત્યારપછી ચેકખી જગ્યાએ ભૂમિને પૂજીને ઊંચા આસને કે સાપડા ઉપર ધાર્મિક વિષયનું જેમાં નવકાર તથા પચિદિયને પાઠ હોય તેવું પુસ્તક મૂકવું. સામાયિકને બે ઘડીને અગર ૪૮ મિનિટનો સમય ધાર્મિક ક્રિયામાં ગાળવા માટે નવકારવાળી અગર તો ધામિક વિષયનાં જ પુસ્તક પાસે રાખીને બેસવું. સામાયિકને કાળ જાણવા માટે ઘડી અગર તો ઘડિયાળ ૫ણુ પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org