________________
વિભાગ બી ઇ-સમિતિ, ભાષા-સમિતિ, એષણ સમિતિ, આદાન-ભાં મત્ત-નિવણુ-સમિતિ, પારિષ્ટીપનિકા–સમિતિ, મનો-ગુણિ, વચનનું કાય–ગુણિ; એ પાંચ સમિતિ, ત્રણ ગુણિ; એ અષ્ટ-પ્રવચન-માતા થા તણે ધર્મે સામાયિક પિસહ લીધે રૂડી પરે પાળી નહિં, જે ખંડના વિરાધના હુઈ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી; મિચ્છામિ દુક્કડ,
| સાંજના પડિલેહણને વિધિ.
પ્રથમ ખમા દઈ ઈચ્છા સંદે, ભગ, બહુપડિપુના પિરિસિ (ગુરૂ મહારાજ “તહત્તિ' કહે પછી) ખમા દઈ ઈચ્છા સંદિન ભગ, ઇરિયાવહિયં પડશ્નમામિ ? (ગુરુ મહારાજ-૧ પડિક્કમેહ') ઈચ્છ' કહી, પછી લેગસ્સ પર્યત ઇરિયાવહિયા પડિઝમવા. પછી ખમા દઈ, ઈચ્છા સંદિ. ભગ બમણુગમણે આલેઉં ? (ગુરૂની આલેહે, “ઈચ્છ' કહી, ગમણાગમણે આવવા. પછી, ખમા દઈ ઈચ્છાં સંદિ. ભગવ પડિલેહણ કરું ? (ગુરુ-કરેહ') “ ઈચ્છે છે કહી. ખમા દઈ, ઈચ્છા સંદિઃ ભગ, પિસહસાલા પ્રમાણું ? (ગુ કહે “ પ્રમા') પછી “ઇ ” કહીને ઉપવાસ વાળાએ મુહપતિ ચરવળે અને કટાસણું પડિલેહવું, અને ખાધું હોય તેણે (એટલે-આર્યન બીલ તથા એકાસણવાળાએ) કદરા, છેતીયા સહિત પાંચ વાનાં પડિલેહવાં. પછી, ( કરે છેડી બાંધનારે) લેગસ પર્યન્ત ઈરિયાવહિયા પડિક્કમવા, પછી ખમાત્ર દઈ, “ઈચ્છકારી ભગવાન ! પસાય કરી પડિલેહણ પડિલેહાજી!” એમ કહીને વડીલનું એક (એસ) વસ્ત્ર પડિલેહવું. [ અહિં મુનિએ સ્થાપના પડિલેહવા, અથવા કાંબળ પડિલેહવી.] પછી ખમા દઈ, ઈછા સંદિ. ભગઇ ઉપાધિ મુહપત્તિ પડિલેહું? (ગુરુપડિલેહેહ) “ ઇ કહી મુહપત્તિ પડિલેહીને માદઈ, ઈચ્છા સંદિ. -ભગ સજઝાય કરું? (ગુ-કરેહ) “ઇચ્છ' કહી એક નવકાર ગણુને, (મહ જિણાણું૦ ની ) સઝાય ઉભડક પગે બેસીને કહેવી. પછી ખાધું હોય તે વાંદણ બે દઈને (ખમાસમણ દઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org