________________
પૈષધ વિધિ.
ઉઠતાં “ તિવિહાર 'નું પચ્ચકખાણ કરવું ને નવકાર ગણું ઉઠવું, પછી કાજે લઈ, પરી, પૌષધશાળાએ જવું, ને નિસિહી ત્રણવાર કહી, પ્રવેશ કરે.
આહાર પછી-આહાર કરીને પૌષધશાળાએ આવ્યા બાદ, ઈરિયાવિહિયા પડિકકમી, સો ડગલાંથી ઉપર હેય તે ગમણગમણે કહી, ખમાસમણ દઈ, જગચિંતામણીનું સત્યવંદન (જયવિયરાય સુધી) કરવું
માગુ કરવાને તથા સ્પંડિત જવાનો વિધિ.
માગુ કરવા જવાનું વસ્ત્ર બદલવું. કાળ વખત હેય તે, માથે કાંબળી રાખી, પુંજણથી કરી કુડી જેઈને પ્રમાજવી, તેમાં માત્રુ કરી, ત્રણ વાર આવસ્યહી (મનમાં) કહી, પરડવાની જગ્યાએ જઈ, કુંડી નીચે મૂકી, યોગ્ય ભૂમિ જોઈ ૩ વાર અણુજાણ જસુ (મનમાં ) કહી, માત્રુ પરઠવું. કુંડી નીચે મુકી, સિરે શિરે ત્રણ વાર કહેવું. પછી નિસિહી ત્રણ વાર કહી, વસતિમાં પ્રવેશી, કુંડી મૂળ જગ્યાએ મૂકી, અચિત્ત પાણીથી હાથ ધોઈ, વસ્ત્ર બદલી, સ્થાપનાચાર્ય સન્મુખ ઈરિયાવહિયા પકિકમવા.
આ પ્રમાણે જ સ્પંડિત જવાને વિધિ સમજ. લેટ વગેરે જળપાત્ર લઈને જવું અને બેસતા અણુજાણહ જસુગહે અને ઉડ્યા પછી વોસિરે શિરે ત્રણ વાર કહેવું, પછી પૌષધશાળાએ હાથનું પ્રક્ષાલન કરી, વસ્ત્ર બદલી, સ્થાપનાચાર્ય સામે ઈરિયાવહિયા કરી, શમણા– ગમણે આવવા.
ગમણગમણે-આલોવવાને વિધિ. પ્રથમ ઈરિયાવહિયા (લોગસ્સ સુધી) પડિકમવા; પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સદિસહ ભગવન્! ગમણુગમણે આલોઉં ? (ગુરૂ થા વડીલ-આલેહ) “ઈચ્છ' કહી, [નીચેને પાઠ બેલ.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org