________________
વસિક પ્રતિક્રમણ વિધિસહ.
૧૧૧ ભગવાનાદિ વંદન, ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મયૂએણ વંદામિ “ભગવાન હું” ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મયૂએણ વંદામિ “આચાર્યહં? ઇચ્છામિ ખણાસમણો ! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મયૂએણ વંદામિ ઉપાધ્યાયાં” ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવાણિજજાએ નિસાહિઆએ મયૂએણ વંદામિ “સર્વસાધુહં.”
(પછી, જમણે હાથ ચવલા યા કટાસણા ઉપર સ્થાપી, નીચે મુજબ અજિજેમ્' કહેવું ). અઈજજેસુ દીવસમુહેતુ, પનરસસુ કમ્મભૂમીયુ, જાવંત કે વિ સાહુ, યહરણગપડિગ્નેહધારા. ૧. પંચમહવયધારા, અટ્રાસસહસ્સસીડંગધારા, અખુયાયારચરિત્તા, તે સર્વે સિરસા મણસા મથએણું
વંદામિ. ૨. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅપાયચ્છિત્ત વિરોહણથં કાઉસ્સગ્ન કરૂં? ઈચ્છે દેવસિઅપાયચ્છિત્ત વિરોહણથં કરેમિ કાઉસ્સગં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org