________________
૧૦
શ્રી એ પ્રતિક્રમણમૂક
ધેય” ઠાણું, સંપત્તાણુ નમા જિણાણ, જિઅભયાણ જે આ અઈયા સિદ્ધા, જે આ ભવિસતિ ણાગયે કાલે, સંપઇઅ વજ્રમાણા સભ્યે તિવિહેણ વામિ.(૧૦),
.
‘ ઇચ્છાકારેણ સદિસહુ ભગવન્! સ્તવન ભણ્યું ? ’[એમ આદેશ માંગી ] “ કચ્છ... ” કહી ‘નમાઽ ત્-સિદ્ધાચા પાધ્યાય સર્વ-સાધુલ્ય: ” ( કહી, કોઇ પણ [ પૂર્વાચાર્ય વિરચિત ] સ્તવન કહેલું, અથવા નીચે પ્રમાણે કહેવુ. )
"
શ્રી મહાવીરસ્વામીજીનું સ્તવન, ગિરૂઆ રે ગુણ તુમ તણા, શ્રી વમાન જિનરાયારે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિમ ળ થાયે કાયારે. ગિ તુમ ગુણ ગણ ગંગા-જળે, હું ઝીલીને નિર્મળ થાઉં રે, અવર ન ધંધા આદરૂ, નિશ-દિન તારા ગુણ ગાઉં રે ગિ ઝીલ્યા જે ગંગા જળે, તે છીલર-જળ નિવ પેસેરે જે માલતી ફુલે માહિયા, તે ખાવળ જઈ નવિ બેસેરે. ગિ એમ અમે તુમ ગુણ ગાશુ,ર ગેરાચ્યા ને વળી માચ્યારે તે કેમ પર સુર આદરે ? જેપર-નારી-વશરામ્યારે.–ગિ. તું ગતિ તું મતિ આશરેા, તું આલંબન મુજ પ્યારારે; વાચક જશ કહે માહરે, તું જીવ-જીવન આધારે રે.--ગિ ( પછી, ‘ વરકનક ’ સૂત્રથી ૧૭૦ જિનને વ`દન કરવું) વરકનકશ ખવિક્રમ-મરકતધનસન્નિભ' વિગતમાંહમ્, સપ્તતિશત જિનાનાં, સર્વામરપૂજિત વદે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary: org