SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી છકાયના બોલ ૫૭ ૨. ૩૦ અકર્મભૂમિના મનુષ્ય, ૩. ૫૬ અંતરદ્વીપના મનુષ્ય. તે ૧૦૧ ક્ષેત્રના મનુષ્યના અપર્યાપ્તા અને પર્યાષ્ઠા મળીને ૨૦૨ ભેદ. ૨. સંમૂર્છિમ મનુષ્ય -- ગર્ભજ મનુષ્યના ૧૦૧ ક્ષેત્રમાં ૧૪ અશુચિમાં ઉત્પન્ન થાય તેના અપર્યાપ્તાના ૧૦૧ ભેદ + ૨૦૨ ગર્ભજનાં મળી કુલ ૩૮૩ ભેદ. (સંમૂર્ચ્છિમ મનુષ્ય અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે.) ગર્ભજ મનુષ્યની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની. સંમૂર્ચ્છિમ મનુષ્યની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની. મનુષ્યના કુળ બાર લાખ ક્રોડ. ૪. દેવ દેવના મુખ્ય ચાર ભેદ. ૧. ભવનપતિ, ૨. વાણવ્યંતર, ૩. જ્યોતિષી, ૪. વૈમાનિક, ૧. પ્રથમ ભવનપતિના ૨૫ ભેદ. તે ૧. ૧૦ અસુરકુમા૨ાદિ અને ૨. ૧૫ પરમાધામી. ૧ દશ અસુરકુમારના નામ : ૧ અસુર કુમાર, ૨ નાગ કુમા૨, ૩ સુવર્ણકુમા૨, ૪ વિદ્યુત કુમા૨, ૫ અગ્નિ કુમા૨, ૬ દ્વીપ કુમા૨, ૭ ઉદધિકુમાર, ૮ દિશા કુમાર, ૯ વાયુ કુમાર, ૧૦ સ્તનિત કુમાર. ૨ પંદર પરમાધામીના નામ : ૧ અંબ, ૨ અંબરિસ, ૩ શામ, ૪ સબલ, ૫ રૂદ્ર, ૬ વૈરૂદ્ર, ૭ કાલ, ૮ મહાકાલ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ, ૧૨ વાલુ, ૧૩ વૈતરણી, ૧૪ ખરસ્વર, ૧૫ મહાઘોષ. એવં કુલ પચ્ચીસ જાતિના ભવનપતિ ક્યાં રહે છે ? પહેલી ન૨ક એક લાખ ને અઠોતેર હજાર જોજનની પોલાર છે, તે મધ્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy