________________
=
0
રાત્રિ પહોર જોવાની રીત માર્ગશીર્ષ ૩-૫ ૩-૬ ૩–૭] ૩-૮૪–૩૪-૪ ૪-૫ ૪-૬ પોષ |૩–૯ ૩–૧૦૩–૧૧ ૪-૦૫૪–૭૪-૮ ૪–૯ ૪–૧૦ માઘ [૩–૧૧–૧૦૩–૯ [૩-૮૪-૯૪-૮ (૪–૭ ૪-૬ ફાલ્ગન |૩–૭ |–૬ |૩–૫૩-૪૪-૩૪-૪–૧ ૪-૦ ચૈત્ર
૩-૩ ૩–૨ [૩–૧ ૩િ-૦૩–૧૧૩-૧૩–૯ ૩-૮ વૈશાખ |ર-૧૧ર-૧૦|-૯ ] ૨-૮ ૩–૭ |3-૬ |૩-૫ ૩-૪ જ્યેષ્ઠ ૨-૭-૬ |ર–પ | ૨-૪૩–૧૩-૦૨-૧૧-૧૦ ઢીંચણને બદલે વેંતથી માપ કરવું હોય તો ઉપરથી અડધું સમજવું.
ઇતિ દિન પહોર માપનો યંત્ર.
(૭૨. રાત્રિ પહો૨ જોવાની રીત)
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૬ ના આધારે
જે કાળને વિષે જે જે નક્ષત્ર આખી રાત્રિ પૂર્ણ કરતા હોય તે નક્ષત્ર રાત્રિના ચોથા ભાગને વિષે આવે, તે વારે પોરસી આવી જાણવી. રાત્રિની ચોથી પોરસી છેલ્લા ચોથા ભાગને (બે ઘડી રાત્રિનો) પાઉસ (પ્રભાત) કાળ કહે છે. એ વખતે સક્ઝાયથી નિવર્તિને પ્રતિક્રમણ કરવું. નક્ષત્રો નીચે મુજબ રહે છે. શ્રાવણમાં ૧૪ રોજ ઉત્તરાષાઢા, ૭ રોજ અભિચ, ૮ રોજ શ્રવણ, ૧ રોજ ઘનિષ્ઠા, ભાદ્રપદમાં ૧૪ રોજ ઘનિષ્ઠા, ૭ રોજ શતભિષા, ૮ રોજ પૂર્વ ભાદ્રપદ, ૧ રોજ ઉત્તરા ભાદ્રપદ. આસોમાં ૧૪ રોજ ઉત્તરા ભાદ્રપદ, ૧૫ રોજ રેવતી, ૧ રોજ અશ્વિની. કાર્તિકમાં ૧૪ રોજ અશ્વિની, ૧૫ રોજ ભરણી, ૧ રોજ કૃતિકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org