SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - ૪િ૮૮૩ીિ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ચોવીસે દંડક, ૧૭ દંડકપણે કષાય સમુદ્ધાત જેમ કરે. સાત દંડક (૪ સ્થાવર, ૩ વિકસેન્દ્રિય) માં વૈક્રિય સમુદ્યાત નથી. એકેક નારકીએ નારકીપણે તૈજસ સમુદ્દાત ભૂતમાં નથી કરી, ભવિષ્યમાં નહિ કરે. એકેક નારકીએ અસુરકુમારપણે ભૂતકાળમાં તૈજસ સમુદ્ધાત અનંતી કરી અને ભવિષ્યમાં કરશે તો ૧-૨-૩ જાવ અનંતી કરશે. એમ તૈજસ સમુદ્યાત ૧૫ દંડકમાં મારણાંતિક માફક. આહારક સમુ. મનુષ્ય સિવાયના ૨૩ દંડકના જીવોએ પોતાના કે અન્ય ૨૩ દંડકપણે નથી કરી અને કરશે પણ નહિ. એકેક ૨૩ દંડકના જીવે મનુષ્યપણે આહારક સમુદઘાત જો કરી હોય તો ૧-૨-૩ અને ભવિષ્યમાં જો કરે તો ૧-૨-૩-૪ વાર કરશે. કેવળી સમુદ્યાત મનુષ્ય સિવાયના ૨૩ દંડકના જીવોએ પોતાના કે અન્ય ૨૩ દંડકપણે ભૂતકાળમાં નથી કરી અને ભવિષ્યમાં કરશે નહિ. મનુષ્યપણે ભૂતકાળમાં નથી કરી અને ભવિષ્યમાં કરશે તો એકવાર કરશે. એકેક મનુષ્ય ૨૩ દંડકપણે કેવળી સમુદ્ધાત કરી નથી અને કરશે પણ નહિ. એકેક મનુષ્ય મનુષ્યપણે કેવળી સમુદ્ધાત કરી હોય તો ૧ વાર અને કરશે તો પણ ૧ વાર. (૬) ઘણા જીવો પરસ્પર ઘણા નારકીએ ઘણા નારકીપણે વેદનીય સમુદ્યાત ભૂતમાં અનંતી કરી, ભવિષ્યમાં અનંતી કરશે, એમ ચોવીસે દંડક માટે પણ સમજવું. શેષ ૨૩ દંડકમાં પણ નારકીવતું વેદનીય માફક જ કષાય, મારણાંતિક, વૈક્રિય અને તેજસ સમુદ્ધાતનું સમજવું. પણ વૈક્રિય સમુદ્ધાત ૧૭ દંડકમાં અને તેજસ સમુદ્ધાત ૧૫ દંડકમાં કહેવું. ઘણા નારકીએ ૨૩ દંડક (મનુષ્ય સિવાયના) પણે આહારક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy