SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ કિ. શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ આહારક સમુદ્યાત ૨૩ દંડકના એકેક જીવે ભૂતકાળમાં સ્યાત કરી, સાત ન કરી. જો કરી છે તો ૧-૨-૩ વાર, ભવિષ્યમાં જો કરે તો ૧-૨-૩-૪ વાર કરશે. મનુષ્ય દંડકના એકેક જીવે ભૂતકાળ માં તો ૧-૨-૩-૪ વાર કરી શેષ પૂર્વવત. કેવળી સમુદ્યાત ૨૩ દંડકના એકેક જીવોએ ભૂતકાળમાં નથી કરી. ભવિષ્યમાં કરે તો ૧ વાર કરશે. મનુષ્યમાં કરી હોય તો ભૂતમાં ૧ વાર, ભવિષ્યમાં પણ ૧ વાર કરશે. (૪) ઘણા જીવ અપેક્ષા ૨૪ દંડક પાંચ (પ્રથમની) સમુદ્યાત ૨૪ દંડકના ઘણા જીવોએ ભૂતકાળમાં અનંતી કરી ભવિષ્યમાં અનંતી કરશે. આહારક સમુદ્યાત ૨૨ દંડકના ઘણા જીવો આશ્રી ભૂતકાળ માં અસંખ્યાતી કરી અને ભવિષ્યમાં અસંખ્યાતી કરશે. વનસ્પતિમાં ભૂત – ભવિષ્યની અનંતી કહેવી. મનુષ્યમાં ભૂત ભવિષ્યની સ્યાત સંખ્યાતી, સ્યાત અસંખ્યાતી કહેવી. કેવળી સમુદ્ધાત ૨૨ દંડકમાં ભૂતમાં નથી કરી. ભવિષ્યમાં અસંખ્યાત કરશે. વનસ્પતિમાં ભૂતમાં નથી કરી, ભવિષ્યમાં અનંત કરશે. મનુષ્યના ઘણા જીવે ભૂતમાં કરી હોય તો જ. ૧-૨-૩ ઉ. પ્રત્યેક સો ભવિષ્યમાં સ્યાત સંખ્યાતી યાત્ અસંખ્યાતી કરશે. (૫) પરસ્પરની અપેક્ષા ૨૪ દંડકઃ એક એક નારકીએ ભૂતકાળમાં નારકીપણે અનંતી વેદનીય સમુદ્ધાત કરી, ભવિષ્યમાં કોઈ કરશે, કોઈ નહિ કરે, જો કરે તો ૧-૨-૩ સંખ્યાતી, અસંખ્યાતી, અનંતી કરે. એવી એકેક નારકીની અસુરકુમારપણે યાવત્ વૈમાનિક દેવપણે કહેવી. એકેક અસુરકુમારે નારકીપણે વેદનીય સમુદદ્દાત ભૂતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy