________________
૪૭૮)ીિ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ
૫૮. આરાધના પદ
શ્રી ભગવતી સૂત્ર શતક ૮, ઉ. ૧૦ આરાધના ત્રણ પ્રકારની જ્ઞાનની, દર્શન (સમકિત) ની અને ચારિત્રની. શાન આરાધના: ઉ. ૧૪ પૂર્વનું જ્ઞાન, મધ્યમ ૧૧ અંગનું જ્ઞાન,
જ. ૮ પ્રવચન માતાનું જ્ઞાન. દર્શન આરાધના: ઉ. ક્ષાયક સમકિત, મધ્યમ ક્ષયોપશમ સમ. તથા
ઉપશમ સમકિત, જ. સાસ્વાદાન સમકિત. ચારિત્ર આરાધના : ઉ. યથાખ્યાત ચારિત્ર, મધ્યમ સૂક્ષ્મ સંપરાય
તથા પરિહાર વિશુદ્ધ ચારિત્ર, જ. સામાયિક
તથા છેદોપસ્થાપનીય ચારિત્ર. (ઉપરનું વર્ણન ટીકામાં જોવા મળે છે. મૂળ પાઠમાં નથી. એક માન્યતા એમ પણ છે કે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય આરાધના કરવાની તમન્ના અને પુરુષાર્થ જ અહિં લઈ શકાય અને તો જ હવે પછીનું વર્ણન યથાર્થ ઠરે છે. તત્ત્વ કેવળી ગમ્ય). ઉ. જ્ઞાન આરાધનામાં દર્શન આરાધના બે (ઉત્કૃષ્ટ અને મધ્યમ). ઉ. જ્ઞાન આરાધનામાં ચારિત્ર આરાધના બે ઉત્કૃષ્ટ અને મધ્યમ). ઉ. દર્શન આરાધનામાં ચારિત્ર આ. ત્રણ (જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ). ૧. દર્શન આરાધનામાં જ્ઞાન આ. ત્રણ (જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ). ઉ. ચારિત્ર આરાધનામાં જ્ઞાન આ. ત્રણ (જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ). ૩. ચારિત્ર આરાધનામાં દર્શન આરાધના નિયમા ઉત્કૃષ્ટ ૧. ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધનાવાળા જઘન્ય ૧ ભવ, ઉત્કૃષ્ટ ર ભવ કરે. મધ્યમ જ્ઞાન આરાધનાવાળા જઘન્ય ર ભવ, ઉત્કૃષ્ટ ૩ ભવ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org