________________
-
-
-
- -
4 +211 2 15
ષટુ દ્રવ્ય પ૨ ૩૧ દ્વાર આકાશાસ્તિકાયમાં અરૂપી, અચેતન, અક્રિય અને અવગાહનાદાન, ૪. જીવાસ્તિકાયમાં અરૂપી, ચૈતન્ય, સક્રિય અને ઉપયોગ અથવા
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એ જ ગુણ. કાળદ્રવ્યમાં અરૂપી, અચેતન, અક્રિય અને વર્તનાગુણ એ ૪ ગુણ. પુદ્ગલાસ્તિકાયમ રૂપી, અચેતન, સક્રિય અને પૂરણગલન એ ૪.
૧૩. પર્યાય દ્વાર પ્રત્યેક દ્રવ્યની ચાર ચાર પર્યાય છે. ધર્માસ્તિકાયની સ્કંધ, દેશ, પ્રદેશ અને અગુરુલઘુ એ જ પર્યાય. અધર્મસ્તિકાયની સ્કંધ, દેશ, પ્રદેશ અને અગુરુલઘુ એ જ પર્યાય. આકાશાસ્તિકાયની સ્કંધ, દેશ, પ્રદેશ અને અગુરુલઘુ એ જ પર્યાય. જીવાસ્તિકાયની અવ્યાબાધ, અનાવગાહ, અમૂર્ત અને અગુરુલઘુ, ૪. પુદ્ગલાસ્તિકાયની વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ જ પર્યાય. કાળદ્રવ્યની ભૂત, ભવિષ્ય, વર્તમાન અને અગુરુલઘુ એ જ પર્યાય.
૧૪. સાધારણ દ્વાર : સાધારણ ધર્મ જે અન્ય દ્રવ્યમાં પણ લાભે, જેમ કે ધર્માસ્તિકાયમાં અગુરુલઘુ. અસાધારણ ધર્મ જે અન્ય દ્રવ્યમાં ન લાભે, જેમ કે ધર્માસ્તિકાયમાં ચલનસહાય ઇત્યાદિ.
૧૫. સાધર્મી દ્વાર: દ્રવ્યોમાં પ્રતિસમય ઉત્પાદ વ્યયપણું છે, કેમકે અગુરુલઘુ પર્યાયમાં પર્ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે તે છે કે દ્રવ્યોમાં સમાન છે.
૧૬. પારિણામિક દ્વાર – નિશ્ચય નયથી છ યે દ્રવ્યો પોતપોતાના ગુણોમાં પરિણમે છે. વ્યવહારથી જીવ અને પુદ્ગલ અન્યાન્ય સ્વભાવમાં પરિણમે છે. જેમ જીવ મનુષ્ય આદિ રૂપે અને પુદ્ગલ બે પ્રદેશ યાવત્ અનંત પ્રદેશ સ્કંધ રૂપે પરિણમે છે.
૧૭. જીવ દ્વાર : જીવાસ્તિકાય જીવ છે. શેષ પ દ્રવ્ય અજીવ છે. ૧૮. મૂર્ત દ્વાર : પુદ્ગલ રૂપી છે. શેષ અરૂપી છે. કર્મ સંગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org