________________
ધર્મથી સન્મુખ થવાના ૧૫ કારણ આપ૩ અને દેવીઓ નદીના જેવાં નામે છે. એ નામ શાશ્વતા છે.
યંત્રમાં બતાવ્યા મુજબ ૭૮ મૂળ નદીઓ અને તેના પરિવારની (મળનારી) ૧૪,૭૦,૦૦૦ નદીઓ છે. એ ઉપરાંત મહાવિદેહના ૩૨ વિજયોના ૨૮ અંતર છે. તેમાં ૧૬ વસ્તાર પર્વત પહેલા લખ્યા છે અને શેષ ૧૨ અંતરમાં, ૧૨ અંતરનદીઓ છે. તેના નામ : ગૃહવંતી, દ્રવંતી, પંકવંતી, તંતજલા, મંતજલા, ઉગમજલા, ક્ષીરોદા, સિંહસોતા, અંતાબહની, ઉપમાલની, ફેનમાલની અને ગંભીરમાલની. આ દરેક નદી ૧૨૫ યો. પહોળી, રા યો. ઊંડી અને ૧૬૫૯૨ યો. ૨ કળાની લાંબી છે. એવું કુલ નદીઓ ૧૪,૭૦,000 છે. વધુ વિસ્તાર જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રથી જાણવો.
ઇતિ ખંડા જોયણ.
$ DGES SS
SS SS S૩ જ
( ૪૭. ધર્મથી સન્મુખ
થવાના ૧૫ કારણ) (૧) નીતિમાન હોય કારણ કે નીતિ ધર્મની માતા છે. (૨) હિંમતવાન ને બહાદુર હોય કારણકે કાયરોથી ધર્મ બની શકે નહિ. (૩) ધર્યવાન હોય કારણ કે દરેક કાર્યોમાં આતુરતા (સાહસ) ન કરે. (૪) બુદ્ધિમાન હોય કારણ કે દરેક કાર્ય પોતાની મતિએ વિચારીને કરે. (૫) અસત્યને ધિક્કારી કાઢનાર હોય અને સત્ય વચન બોલનાર હોય. (૬) નિષ્કપટી હોય, હૃદય સાફ, સ્ફટિક રત્ન માફક હોય. (૭) વિનયવાન હોય, મધુર ભાષાનો બોલનાર હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org