________________
બળનો અલ્પબદુત્વ
D૪૩૫ ( ૪૪. બળનો અલ્પબહુત્વ
પૂર્વાચાર્યોની પ્રાચીન પ્રતના આધારે (૧) સૌથી થોડું સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તાનું બળ તેથી, (૨) બાદર નિગોદના અપર્યાપ્તાનું બળ અસંખ્યાતગણું તેથી (૩) સૂક્ષ્મ નિગોદના પર્યાપ્તાનું " " (૪) બાદર નિગોદના " " (૫) સૂક્ષ્મ પૃથ્વીકાયના અપર્યાપ્તાનું (૬) સૂક્ષ્મ પૃથ્વીકાયના પર્યાપ્તાનું " (૭) બાદર "
અપર્યાપ્તાનું " (૮) બાદર " પર્યાપ્તાનું (૯) બાદર વનસ્પતિકાયના અપર્યાપ્તાનું (૧૦) " " " પર્યાપ્તાનું (૧૧) તનુવાયુના પર્યાપ્તાનું (૧૨) ઘનોદધિના પર્યાપ્તાનું (૧૩) ઘનવાયુના પર્યાપ્તાનું (૧૪) કુંથવાનું બળ (૧૫) લીંખનું બળ પાંચગણું (૧૬) જૂનું (૧૭) કીડી મકોડાનું (૧૮) માખીનું
પાંચગણું (૧૯) ડાંસમચ્છરનું
દશગણું (૨૦) ભમરાનું
વિશગણું (૨૧) તીડનું
પચાસગણું
દશગણું વીસગણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org