SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ _કાય સ્થિતિ ૧૮૫ અભવ સિદ્ધિયા અનાદિ અનંત ૧૮૬ નોભવ સિદ્ધિયા નોઅભવ સિદ્ધિયા | સાદિ અનંત ૨૧. અસ્તિકાય દ્વાર :૧૮૭ થી ૧૯૧ પાંચ અસ્તિકાય (ધર્મ, અધર્મ,આકાશ,કાળ,પુદ્ગલ). સર્વકાળ ૨૨. ચરમ તાર :૧૯ર ચરમ (ભવી જીવો) | ૦ અનાદિ સાંત ૧૯૩ અચરમ | ૦ )અનાદિ અનંત, સાદિ અનંત (અભવી અને સિદ્ધના જીવો). ઇતિ કાય સ્થિતિ. 今期跑少鹽路聯盟今舉部分 (૪૧. યોગોનો અલ્પાબહત્વ) - શ્રી ભગવતી સૂત્ર શતક ૨૫, ઉ. ૧ જીવના આત્મપ્રદેશોમાં અધ્યવસાય ઉપજે છે. અધ્યવસાયથી જીવ શુભાશુભ કર્મ (પુદ્ગલો) ને ગ્રહણ કરે છે તે પરિણામ એ સૂક્ષ્મ છે. પરિણામોની પ્રેરણાથી લેશ્યા થાય છે અને વેશ્યાની પ્રેરણાથી મન, વચન, કાયાના યોગ થાય છે. યોગ બે પ્રકારના છે. ૧ જઘન્ય યોગ = ૧૪ જીવોના ભેદમાં સામાન્ય યોગ સંચાર, ૨ ઉત્કૃષ્ટ યોગ, તરતમતા મુજબ. તેનો અલ્પબદુત્વ નીચે મુજબ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy