SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ કાય સ્થિતિ ૪૨૫ ૧૫૨ સંયતાસંયત | અંતર્મુહૂર્ત / દેશે ઊણું પૂર્વ ક્રોડ વર્ષ ૧૫૩ નોસંયત નોઅસંયત નોસંયતાસંયત સાદિ અનંત ૧૫૪ થી ૧૫૭ / સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધ ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર ૧ સમય | દેશે ઊભું પૂર્વ ક્રોડ વર્ષ ૧૫૮ સૂક્ષ્મસંપ. ચારિત્ર ૧ સમય અંતર્મુહૂર્ત ૧૩. ઉપયોગ દ્વાર ઃ– ૧૫૯ સાકાર ઉપયોગ | અંતર્મુહૂર્ત ૧૬૦ અનાકાર ઉપયોગ અંતર્મુહૂર્ત ૧૪. આહાર દ્વાર ઃ– ૧૬૧ આહા૨ક છદ્મસ્થ |૨ સમય ન્યૂન એક ક્ષુલ્લક ભવ ૧૬૨ આહા૨ક કેવળી અંતર્મુહૂર્ત ૧૬૩ અણાહારી વૃદ્મસ્થ ૧ સમય ૧૬૪ ભવસ્થ સયોગી કેવળી અણાહાર ૧૬૫ ભવસ્થ અયોગી કેવળી અણાહા૨ ૧૬૬ સિદ્ઘ અણાહારક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અસંખ્યાતો કાળ બાદ૨કાળ દેશે ઊણું પૂર્વક્રોડ વર્ષ ૩ સમય અજઘન્ય અનુભૃષ્ટ ૩ સમય પાંચ હ્રસ્વ અક્ષર ઉચ્ચારણ કાળ સાદિ અનંત કાય પરિત એટલે પ્રત્યેક શ૨ી૨ી જીવ. સંસાર પરિત એટલે જેણે સમ્યક્ત્વ દ્વારા પોતાના ભવભ્રમણને પરિમિત કરી લીધેલ છે તે. કાય અપરિત એટલે નિગોદના જીવ (સાધારણ શ૨ી૨ી), સંસાર અપરિત એટલે અનાદિના મિથ્યાત્વી જીવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy