SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૦િ૭) - - - - - - - - - - - છ લેશ્યા/યોનિ પદ વૈમાનિકમાં તેજો લેશ્યા | એક પત્ય બે સાગર ઝાઝેરી પદ્મ લેશ્યા ! બે સાગર દશ સાગર શુક્લ લેગ્યા | દશ સાગર ૩૩ સાગરને અંત.અધિક ૧૦. ગતિ દ્વાર : કૃષ્ણ, નીલ, કાપોત એ ત્રણ અપ્રશસ્ત, અધમ લેશ્યા તેણે કરી જીવ દુર્ગતિએ જાય. તેજો, પદ્મ, શુક્લ એ ત્રણ ધર્મ વેશ્યા, તેણે કરીને જીવ ગતિએ જાય. ૧૧. અવન દ્વાર : સઘળી વેશ્યા પ્રથમ પરિણમતી વખતે કોઈ જીવને ઉપજવું કે ચવવું નથી તથા લેગ્યાના છેલ્લા સમયે કોઈ જીવને ઉપજવું કે ચવવું નથી. પરભવને વિષે કેમ ચવે તે કહે છે – લેશ્યા પરભવની આવી થકી અંતર્મુહૂર્ત ગયા પછી શેષ અંતર્મુહૂર્ત આયુષ્ય આડા રહે થકે જીવ પરલોકને વિષે જાય. ઇતિ શ્રી લેયાનો થોકડો. - Dલ ર % દ D & જ દિલ દિલ છ છે ૩૭. યોનિ પદ) દિ: પન્નવણા સૂત્ર પદ – ૯ યોનિ ત્રણ પ્રકારની છે: ૧. શીતયોનિ, ૨. ઉણયોનિ, ૩. શીતોષ્ણ યોનિ. છે તેનો વિસ્તાર: પહેલી નરકથી ત્રીજી નરક સુધી શીતયોનિયા, (તેથી તે નારકીઓને ઉષ્ણ વેદના હોય. આમ દરેક જગ્યાએ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy