________________
| શ્રી બ્રહ૬ જૈન થોક સંગ્રહ ૮. અવગાહના દ્વાર : જઘન્ય અવ. ઉત્કૃષ્ટ અવ. ૧. ભવિય દ્રવ્યદેવની આંગુલનો અસં.મો ભાગ ૧000 યોજના ૨. નરદેવની સાત ધનુષ્ય ૫૦૦ ધનુષ્ય. 3. ધર્મદેવની બે હાથ
૫૦૦ ધનુષ્ય. ૪. દેવાધિદેવની સાત હાથ
૫૦૦ ધનુષ્ય. ૫. ભાવદેવની એક હાથ
સાત હાથ. ૯. અંતર દ્વારઃ ૧. ભવિય દ્રવ્યદેવનું આંતરું પડે તો જ. દશ હજાર વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક ઉ. અનંતકાળનું. ૨. નરદેવનું જ. એક સાગર ઝાઝેરું ઉ. અર્ધ પુદ્ગલ પરાવર્તન દેશે ઊણું. ૩. ધર્મદેવનું જ. બે પલ્ય ઝાઝેરું ઉ. અર્ધપુદ્ગલ પરાવર્તન દેશે ઊણું. ૪. દેવાધિદેવ નું આંતરૂં નથી. ૫. ભાવદેવનું જ. અંતર્મુહૂર્ત ઉ. અનંતકાળનું.
૧૦. અલ્પબદુત્વ દ્વાર : સર્વથી થોડા નરદેવ ૧. તેથી દેવાધિદેવ સંખ્યાત ગુણા ૨. તેથી ધર્મદેવ સંખ્યાત ગુણા 3. તેથી ભવિય દ્રવ્યદેવ અસંખ્યાત ગુણા ૪. તેથી ભાવદેવ અસંખ્યાત ગુણા પ.
ઇતિ અલ્પ બહુત આદિ ૧૦ દ્વાર
ઇતિ પાંચ દેવનો થોકડો.
Dj Dj
$
3 $
$ $ $
%
નોંધ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org