SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ત્યારે એક વચન પુદ્ગલ પરાવર્ત્ત થાય. ૭. અનંત વચન પુદ્ગલ ૫૨ાવર્ત્ત જાય ત્યા૨ે એક વૈક્રિય પુદ્ગલ પરાવર્ત્ત થાય. : ઇતિ કાળ અલ્પબહુત્વ દ્વા૨. ૮. પુદ્ગલ મધ્યે પુદ્ગલ ૫૨ાવર્ત્ત જાય તે ઃ ૧. એક કાર્મણ પુદ્ગલ પરાવર્ત્તમાં અનંત કાળચક્ર જાય. ૨. એક તૈજસ પુદ્ગલ પરાવર્ત્તમાં અનંત કાર્યણ પુદ્ગલ ૫૨ાવર્ત્ત જાય. ૩. એક ઔદારિક પુદ્ગલ પરાવર્ત્તમાં અનંત તૈજસ પુદ્ગલ પ૨ાવત્તું જાય. ૪. એક શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ પ૨ાવર્ત્તમાં અનંત ઔદારિક પુદ્ગલ ૫૨ાવર્ત્ત જાય. ૫. એક મન પુદ્ગલ ૫૨ાવર્ત્તમાં અનંત શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ ૫૨ાવત્તું જાય. ૬. એક વચન પુદ્ગલ પરાવર્ત્તમાં અનંત મન પુદ્ગલ પરા ń જાય. ૭. એક વૈક્રિય પુદ્ગલ ૫૨ાવર્તમાં અનંત વચન પુદ્ગલ ૫૨। પત્તું જાય. ઇતિ આઠમો દ્વાર. ૯. પુદ્ગલ પ૨ાવર્ત્ત કર્યા તેનો અલ્પબહુત્વ : ૧ સર્વ જીવે, સર્વથી થોડા વૈક્રિય પુદ્ગલ ૫૨ાવર્ત્ત કર્યા. ૨. તેથી વચન પુદ્ગલ પરાવર્ત્ત અનંત ગુણ અધિક કર્યા. ૩. તેથી મન પુદ્ગલ પરાવર્ત અનંત ગુણ અધિક કર્યા. ૪. તેથી શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ પરાવ અનંત ગુણ અધિક કર્યા. ૫. તેથી ઔદારિક પુદ્ગલ પ૨ાવર્ત્ત અનંત ગુણ અધિક કર્યા. ૬. તેથી તૈજસ પુદ્ગલ પ૨ાવર્ત્ત અનંત ગુણ અધિક કર્યા. ૭. તેથી કાર્મણ પુદ્ગલ ૫૨ાવર્ત્ત અનંત ગુણ અધિક કર્યા. ઇતિ પુદ્ગલ ક૨ણ અલ્પબહુત્વ. ઇતિ પુદ્ગલ પરાવર્ત્ત. 全國國小陶服服务 图服务 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy