________________
I
-1
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ
ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૬. પંચેન્દ્રિયમાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૧૬ ૨ ૭. અનિંદ્રિયમાં ૩ ૭ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧. એકેન્દ્રિયમાં ઉદય, ક્ષયોપશમ, પારિણામિક ૩ ભાવ. આત્મા
જ્ઞાન ને ચારિત્ર વર્જીન ૬. વીર્ય બાલવીર્ય દૃષ્ટિ મિથ્યાત્વ દૃષ્ટિ, ૩,૪,૫. બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં ઉદય, ક્ષયોપશમ,
પારિણામિક ૩ ભાવ. ચારિત્ર આત્મા વર્જીને ૭. વીર્ય બાલવીર્ય. - દૃષ્ટિ સમકિત દૃષ્ટિ ને મિથ્યાત્વ દૃષ્ટિ. દંડક ૧ પોતપોતાનો. ૬. પંચેન્દ્રિયમાં ૧૩ દેવ, ૧ નારકી, ૧ મનુષ્ય, ૧ તિર્યંચ એ ૧૬ દંડક. ૭. અનિદ્રિયમાં કષાયઆત્મા વર્જીને ૭, વીર્ય પંડિતવીર્ય, દૃષ્ટિ સમકિત
દૃષ્ટિ. ભવ્ય ૧, દંડક મનુષ્યનો, પક્ષ શુક્લપક્ષ.
ચોથો કાય દ્વાર : ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૧. સકાયમાં પ ૮ ૫ ૩ ૩ ૨ ૨૪ ૨ ૨ થી ૬. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાયમાં ૩ ૬ ૫ ૧ ૧ ૨ ૧ ૨ ૭. ત્રસકાયમાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૧૯ ૨ ૮. અકાયમાં ૨ ૪ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૨ થી ૬. પૃથ્વી થી વન. માં ભાવ ૩ ઉદય, ક્ષયો, પારિ., જ્ઞાન ને ચારિત્ર આત્મા વર્જીને ૬,બાલવીર્ય, મિથ્યાત્વ દૃષ્ટિ દંડક પોતપોતાનો. ૭. ત્રસકાયમાં દંડક એકેન્દ્રિયના પાંચ વર્જીને ૧૯ દંડક. ૮. અકાયમાં : ૮ મી સિદ્ધગતિના બોલની જેમ જાણવું.
પાંચમો જોગ દ્વાર : ભાવ આત્મા લબ્ધિ વીર્ય દૃષ્ટિ ભવ્ય દંડક પક્ષ ૧. સજોગીમાં ૫ ૮ ૨ ૩ ૩ : ૨ ૨૪ ૨ ૨. મનનગીમાં ૫ ૮ ૨ ૩ ૩ ૨ ૧૬ ૨
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org