________________ દશવૈકાલિકના દેશ અ દેથયા. - મનહર છંદ.. પહેલું દૃમ પુષ્યિકા શ્રમણ પૂર્વિકા બીજું' ત્રીજું ક્ષુલ્લકાચાર ત્યાં સુઆચાર કાર છે. પુડજી નિકાચ ચૌ પાંચમું પિડેષણાનું ; મહાચાર કથા છમાં પાપના પ્રકાર છે. સાતમું સુવાકયશુદ્ધિ આચાર પ્રણિધિ અ ડ; વિનય સમાધિ નવે સભિખુયે સાર છે. દશવૈકાલિ કે દશ લલિત આ અધ્યયનો; સાધુપણા વિષે સાચે એનાજ આધાર છે. 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org