________________
| ૧૧ |
| ૧૨ |
. ૧૫ છે
૫ ૧૭ ||
[ ૫૨ ] હેડ ડહાપણ ત્યાં કને, કશું ન આવે કામ; કરજે કાંઈક લાભનું, ન રહે દુઃખનું નામ. ઠઠ્ઠા ઢગ રહેશે પડયા, અ૫ ન આવે સંગ; આવે સંગ ધર્મ એક, રાખ ધર્મને રંગ. તત્તા તાહરા કામની, શિખામણ શ્રીકાર; રેકીશ રાગ દ્વેષ તે, મળશે શિવશ્રી સાર. | ૧૩ !! થથ્થા થાકીશ નહિ કદી, ધર્મ સેવતાં ધીર; એથી ટળશે આપદા, ભાગે ભવ જંજીર. છે ૧૪ | દા દુઃખને ટાળવા, કમર કસી લે આપ; ઉત્તમ ઉદ્યમ આશરે, સમશે ભવ સંતાપ. ધદ્ધા ધર્મને સેવતાં, કહો કમી શું હોય? અમર થાય નિજ આતમા, સેવે જે જન સેય. છે ૧૬ | નન્ના નથી કે આપણું, ધર્મ આપણે ધાર; સેવન એનું સુખકરૂ, પમાય ભવને પાર. પપા પરઠ પાયને, જોઈ વિચારી જાણ; એથી નાવે આપદા, પ્રભુ વચન પ્રમાણ
છે ૧૮ ફાફા ફાટેલે લુગડે, થાગડ થીગડ થાય; પણ જે પાટે પેટ તે, પાટે નહિ બંધાય. બખા બધે નહિ બાપડા, જાગે કેય ૩ ઝુઝાર; વિમાસવું વળતી પડે, પણ ન થવાય પસાર. ભલ્લા ભવ તું ભ, કર્યું ન આતમ કામ; અંતે રેશે ઓરતે, નરભવ થતાં નકામ. છે ૨૧ છે મમ્મા મારૂં મૂકીને, ૫રમાં પડવું વાર; તારૂં તે તારી કને, અંતર આપ વિચાર, + ૨૨ છે ચચ્યા યશની ચાહ ચીત, કરે અપયશે કામ; નાહક નિંદાવું પડે, બધે થવું બદનામ.
૨૩ | રરર તાહરાં રોદણાં, રહ્યા રોજના રેજ; કરવું તે કરતો નથી, અંતર અ૯૫ ન ખોજ.
૧ હિંમતવાન. ૨ સાંકળ. ૩ જોરાવર. ૪ ઈરછા-ભાવના. ૫ ખટકે.
|| ૧૯ ||
૨૪ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org