SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૩૫ | [ પ ] ઉઉઉ ઊઠે સત્વર પ્રભાત, રહે પર પાછલી રાત; ભજે દેવ ગુરુ ભલી ભાત, ઉવી રૂરૂર રૂઠી પડી જ્યાં જેહ, દુનિયા દાખવે રસ્તે તેહ સમે નહિ સહી તે સંદેડ, રર૦ ૩૬ છે. લલિત લખી રાજી નહિ થતા, તે તારો નહિ લાગે પત; ઊતાર અંતર હૈ એકમતે, લલિત છે ૩૭ છે ' ' R; || ૧ | છે ૨ | છે ૩ છે | ૪ | સબેધ શ્રેણી પાંચમી ( રાગ દુહા પ્રમાણે ) કકકી કર્યું તે સાભળી, અંતર આપ ઉતાર; સેવન કર શુભ ધર્મનું, તે સમજ્યાને સાર. ખખા ખંત ખૂબ રાખજે, આગળ વશમી વાટ; સાધન સારૂં મેળ જે, અલ૫ ન રહે ઉચાટ. ગગ ગુણીના ગુણ ગણે, ગાતા ગુણ થવાય; ગુણી ને ગુણ રાગીયા, પુન્યજ તેહ પમાય. થડઘા હજું કરવું ઘણું, આળસ કર નહિ ઉર; વખત વાતે વહી જતા, પડે પસ્તાવું પૂર. ચણ્યા ચોરાશી લાખને, ફેરો ફળ ટાળ; અવસર નહિ આવે ફરી, કોણે દીઠી કાલ ? છઠ્ઠા કુછંદ છેડીને, સુકૃત કરજે સાર; પછી પસ્તા નહિ રહે, માથે ભવને માર. જ જજા જોગ આજે જડ્યો, જડે ન જાણુ હમેશ; એવી ધર્મ સુધારજે, કાળે બગળે ઉકેશ. ઝઝા ઝટપટ જાગીને, ઉદ્યમ કરજે આપ; પરમાદે રહેતાં પડી, સમશે નહિ સંતાપ. ટટ્ટા ટેક શુદ્ધ ધર્મની, ખરી રાખજે ખાસ; ધાયું સની ધમેં થશે, વળી શિવપુર વાસ. ઠઠ્ઠા તિહાં ઠાર્યું નથી, જમશે ત્યાં જઈ તેહ; સંબળ લે સાથમાં, આવે કામે એહ. ૧ મેળવવું. ૨ જથ્થો. ૩ ભવ. ૪ ભાતુ. છે ૫ છે || ૬ | | ૭ | || ૮ | | ૧૦ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy