________________
[ ૪૬ ]
|
૨
|
||
9 ||
ખખા મહ કાં ન ખાજાં ખાય, કેણ એ જગતે કહેવાય; પણ પૈસા વિણુ કયાંથી પાય ? ખખા ગગ્ગા કોઈને દયે નહિ ગાલ, ઉત્તમ જનને એ નહિ ચાલ; હલકટ જનને એ હેવાલ, ગગા
છે ૩ | ઘદઘા ઘા મારવાનું ચહાય, જરૂર વાગરી વાડે જાય; એને ચાલે નહીં ઉપાય, ઘઘા,
૪ | ચચ્ચા ચિત ચિંતા નહિ જાય, વિપદા જે નહિ થાય વિદાય; શોધે સત્વર સરસ ઉપાય, ચચાવ
છે છે છછછા છને છડે સુખ ખાણ, સ્ત્રી ઘૂત હિંસા મદ્યપાન; કઠેર કહેણ નિંદા જાણુ, છછા. જજજા ઝાઝું જમવું જમાય, કાં રોગ કે કાં પીડ થાય? એથી ઊણપ કરે સ્વીકાર, જજા ઝઝઝા ઝાઝું કરે તે જેર, સ્વયં પખ જે હોય સર; નહિ તે નીચું કરે નિઠાર, ઝઝા,
૮ | ટટ્ટા ટહુઓ જેમ ટીટાય, તેમ તેમ તેરી કંપાય; નીરખે એ જ દુનિયે ન્યાય, ટટા ઠઠ્ઠા ન ઠાર્યું એક ઠામ, બધેથી કરાયું બદનામ; કયારે અબ સુધરાશે કામ ? ઠઠા. ડડુ પામું પાસુ દબવાય, ખાધેલ ખેરાક પચાય; અનુભવી જનને આ ઉપાય, ડડા
I ! ૧૧ છે હદ્દા પાણી ઢાળે જ ઢળે, ઊલટા નહિ ઉતરે એ પળે; ઉલટાવે વેળા નહિ વળે, ઢઢા,
_ ૧૨ છે તત્તા બેઉ તરવારો જેમ, રાખે મ્યાન રહે તે કેમ ? અહિ બેઉ દર રહે નહિ એમ, તતા,
છે ૧૩ છે થથ્થા થડમાંથી નહીં કાપ, એનું દાખ્યું પાપ અમાપ, એથી અતિ ઉપજે સંતાપ, થથા.
છે ૧૪ છે દા દયા ડાકણને ખાય, દાખી તેથી તે દુઃખદાય; પણ તે મૂકે નહિ પસાય, દદા
છે ૧૫ છે ૧ ઉણોદરી. ૨ મરાય. ૩ ઘેડા.
૯
!!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org